Account & Auditing MCQ
151) કાચું સરવૈયું નીચેનામાંથી કયો/કયા હેતુહેતુઓ પૂરો પાડે છે?
i. નોંધાયેલા વ્યવહારોની અંકગણિતીય ચોકસાઈ તપાસવા માટે.
ii. કોઈપણ ખાતાવહીની બાકી રકમની ખાતરી કરવા.
iii. દરેક વ્યવહારના સંદર્ભમાં દ્વિનોંધી અસર પૂર્ણ થઈ ગઈ છે તેના પુરાવા તરીકે ખાતરી કરવા માટે.
iv. વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર કરવામાં સરળતા રહે તે માટે.
158) સંયોજનના કિસ્સામાં ખરીદીના અવેજની ગણતરી નીચેનામાંથી કઈ પદ્ધતિએ કરી શકાય છે?
(i) ઉચ્ચક પદ્ધતિ
(ii) ચોખ્ખી ચુકવણીની પદ્ધતિ
(iii) ચોખ્ખી મિલકત પદ્ધતિ
(iv) આંતરિક મુલ્ય અથવા શેર વિનિમય પદ્ધતિ
Comments (0)