Account & Auditing MCQ
78) નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
i. ધંધાકીય એકમના અલગ અસ્તિત્વનો ખ્યાલ સમજાવે છે કે ધંધો માલિકથી અલગ છે.
ii. ચાલુ પેઢીનાં ખ્યાલની ધારણા છે કે ધંધાનો કાયમી ઉત્તરાધિકાર અથવા સતત અસ્તિત્વ રહેશે.
iii. નાણામૂલ્યનો ખ્યાલ મુજબ ફક્ત તે જ વ્યવહારો જેનું મુલ્ય નાણામાં આંકી શકાય તેજ હિસાબી ચોપડામાં નોંધવામાં આવે છે.
Comments (0)