Account & Auditing MCQ
211) નીચેનામાંથી કયા રાજ્યો તેમના સંબંધિત રાજ્ય GST કાયદા પસાર કરનાર પ્રથમ રાજ્યોમાં હતા?
(i) તેલંગાણા
(ii) રાજસ્થાન
(iii) મહારાષ્ટ્ર
(iv) ગુજરાત
218) ERP સિસ્ટમના કિસ્સામાં નીચેનામાંથી કયું ખોટું છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
220) દ્વિનોંધી નામાપદ્ધતિનો શોધક કોણ હતો? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
232) હિસાબી માહિતી કઈ રીતે ઉપયોગી હોય છે જ્યારે તે અન્ય સમયગાળા અથવા અન્ય એન્ટિટીઝની સાથે સરખાઈ શકે?
239) નીચેનામાંથી કયાને ઓડીટ ના ફાયદા તરીકે ગણવામાં આવે છે?
i. ઓડીટ એ એક સાધન છે, જેનો ઉપયોગ વિવિધ હિતધારકો એકમમાં તેમના હિતોનું રક્ષણ કરવા માટે કરી શકે છે.
ii. ઓડીટ એ માત્ર સુધારાત્મક માપદંડ નથી પરંતુ તેની પ્રતિરોધક અસર છે.
iii. સંસ્થાના કર્મચારીઓ હિસાબના ચોપડા અને અન્ય રેકોર્ડ અપડેટ કરવા બાબતે સતર્ક અને જાગૃત રહે છે.
iv. સરકારના વિવિધ સંવર્ગો દ્વારા ઓડીટ કરાયેલ હિસાબોને વધુ વિશ્વસનીય ગણવામાં આવે છે.
Comments (0)