Account & Auditing MCQ
101) બંધારણની કલમ 202 ................ મુજબ ને વાર્ષિક નાણાકીય હિસાબો /સરવૈયા તૈયાર કરવા ફરજીયાત છે.
108) મૂળભૂત હિસાબી ખ્યાલોના સંદર્ભમાં, નીચેનામાંથી કયું/કયા વિધાન /વિધાનો ખોટું /ખોટા છે?
(i) નામું મુખ્યત્વે નાણાકીય માહિતીની નોંધણી સાથે સંબંધિત છે.
(ii) નાણાકીય પત્રકો એ નામાનો ભાગ છે.
(iii) ધંધાની નાણાકીય સ્થિતિએ પાકા સરવૈયાને આધારે નક્કી કરવામાં આવે છે.
(iv) નાણાકીય પત્રકો બિન-નાણાકીય બાબતોમાં રજુ કરેલ મિલકતો અને દેવાને ધ્યાનમાં લેતા નથી.
129) કંપની ધારાની 2013ની કલમ 139(2) મુજબ, કોઈપણ લિસ્ટેડ કંપની અથવા કંપનીઓના વર્ગ સાથે સંકળાયેલી હોય, જે નિર્ધારિત કરી શકાય,
....... કરતાં વધુ સમય માટે ઑડિટર તરીકે વ્યક્તિ; અને
ઓડિટ પેઢી………… કરતાં વધુ માટે ઓડિટર તરીકે ઓડીટરની નિમણૂક અથવા પુનઃનિયુક્તિ કરશે નહીં.
131) જો શરૂની મૂડી રૂા. 30,000 હોય, આખરની મૂડી રૂા. 15,000 હોય, વર્ષ દરમિયાન ખોટ રૂા. 8,000 ઉપાડ રૂા. 7,000 હોય તો વર્ષ દરમિયાન વધારાની લાવેલ મૂડી .......... હશે. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
136) ભારત સરકારના મૂડી બજેટમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?
(i) RBI પાસેથી લીધેલું દેવું
(ii) વિદેશી સરકારો પાસેથી મળેલી લોન
(iii) સ્થિર મૂડી પ્રાપ્ત કરવા માટેનો ખર્ચ
(iv) રાજ્ય સરકારોને આપવામાં આવેલી લોન
Comments (0)