26 થી 30 સપ્ટેમ્બર- 2025 નું કરંટ અફેર્સ
2) ન્યૂ ડેવલપમેન્ટ બૅન્ક (NDB) સંદર્ભે સાચાં વિધાનો ચકાસો.
1. કોલંબિયા અને ઉઝબેકિસ્તાન NDBના નવા સભ્ય બન્યા.
2. NDB વડું મથક અમેરિકામાં આવેલું છે.
3. NDBના વર્તમાન અધ્યક્ષ ડિલ્મા રોસેફે છે
5) વર્લ્ડ પોપ્યુલેશન ડે 2025 સંદર્ભે નીચેના પૈકી યોગ્ય વિધાનો ધ્યાને લો.
1. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ મુજબ વર્ષ 2025ના ટોચન। 3 સૌથી વધુ વસતિ ધરાવતા શહેરો (1) ટોક્યો (જાપાન), (2) દિલ્હી (ભારત); (3) શાંઘાઈ (ચીન).
2 વર્ષ 2025 સુધીમાં, વિશ્વની વસતિ આશરે ૮.૨૩ અબજ સુધી પહોંચવાનો અંદાજ છે.
૩ વિશ્વની વસતિ વર્ષ 2030 સુધીમાં આશરે 8.5 અબજ વર્ષ 2050 સુધીમાં 9.2 અબજ અને વર્ષ 2100 સુધીમાં 10.9 અબજ થવાનો અંદાજ છે.
7) તાજેતરમાં શરૂ કરવામાં આવેલ ટ્રાઇબલ જીનોમ પ્રોજેક્ટ સંદર્ભે યોગ્ય વિધાનો તપાસો.
1. અમલીકરણ ગુજરાતમાં બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર-GBRC દ્વારા થશે.
2. ઉદ્દેશ આદિવાસી સમુદાયોમાં જોવા મળતાં રોગોને સમજવાનો અને તેમને વધુ સારી સારવાર પૂરી પાડવી.
11) નીચે આપેલા વિધાનો પૈકી યોગ્ય વિધાન પસંદ કરો.
1. સુરતના અલથાણમાં દેશનું પ્રથમ સોલાર સંચાલિત સ્માર્ટ બસ સ્ટેશન' શરૂ થયું છે.
2. આ પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા GIZના સહયોગથી તૈયાર થયો છે.
3. આ બસ સ્ટેશન અગાઉ ગુજરાતનાં અમદાવાદમાં શરૂ કરવામાં આવેલું છે.
12) ગ્લોબલ વેટલેન્ડ આઉટલૂક વર્ષ 2025 સંદર્ભે નીચેના વિધાનો તપાસો.
1. વર્ષ 1973થી સમ્રગ વિશ્વમાં આશરે 411 મિલિયન હેક્ટર વેટલેન્ડનો નાશ થયો.
2. રામસર કન્વેન્શનના સચિવાલય દ્વારા આ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
૩. વૈશ્વિક સ્તરે વેટલેન્ડ્સ 1,425થી 1,800 મિલિયાન હેક્ટર જમીનને આવરી લે છે, જે પૃથ્વીની સપાટીના લગોમગ 6% જેટલી ભાગ છે.
4 આ રિપોર્ટમાં 11 પ્રકારના વેટલેન્ડનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.
13) 9મા સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2024-25 સંદર્ભે નીચેના પૈકી યોગ્ય વિધાન તપાસો.
1. સુપર સ્વચ્છ લીગ શહેરોની કેટેગરીમાં ઇન્દોર અને સુરત પ્રથમ અને બીજા ક્રમે.
2 સ્વચ્છ સાર્વેક્ષણ 2024-25ની થીમ "રિડયૂસ, રિયૂઝ, રિસાયકલ" હતી.
3. ગાંધીનગર સુપર સ્વચ્છ લીગ શહેરોની 3થી 10 લાખ વસતિની કેટેગરીમાં 5મા ક્રમે છે.
15) તાજેતરમાં મંજૂરી આપવામાં આવેલ PM ઘન-ધાન્ય કૃષિ યોજના (PM-DOKY) વિષે સાચ/ વિધાનો ચકાસો.
1. આ યોજનાની જાહેરાત સૌપ્રથમ વખત વર્ષ 2025-26ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવશે.
2. PMDDKY યોજના NITI આયોગના એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ (ADP)થી પ્રેરિત છે.
૩. દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછો 1 જિલ્લો પસંદ કરવામાં આવશે...
21) આકાશ પ્રાઇમ મિસાઇલ સિસ્ટમ વિશે નીચેનો વિધાનો ચકાસી.
1. તે સ્વદેશી રીતે વિકસિત મીડિયમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરી શકતી મિસાઈલ સિસ્ટમ છે.
2. DRDO, આર્મી એર ડિફેન્સ, ભારત ડાયનેમિક્સ લિમિટેડ, ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને અન્યા ઉદ્યોગ ભાગીદારોએ સાથે મળીને તેની ડિઝાઇન બનાવી અને વિકસાવી છે.
3. આ સિસ્ટમ 4,500 મીટરથી વધુ ઊંચાઈએ કાર્યક્ષમ રીતે કામ કરવા માટે બનાવી છે.
24) ફેક્ટરી (ગુજરાત સુધારો) વટહુકમ - 2025 વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. ગુજરાત ફેક્ટરી વટહુકમ 2025 મુજબ કામના કલાકો 9થી વધારીને 12 કલાક કરવામાં આવ્યા છે.
2. નિર્ધારિત મર્યાદા કરતા વધુ કામ કરતાં કામદારને બેવડુ વેતાન આપવામાં આવશે.
3. મહિલઓને સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીની નાઇટ શિફ્ટમાં કામ કરવાની છૂટ આપવામાં આવી છે.
Comments (0)