ચર્ચા
1) 9મા સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર 2024-25 સંદર્ભે નીચેના પૈકી યોગ્ય વિધાન તપાસો.
1. સુપર સ્વચ્છ લીગ શહેરોની કેટેગરીમાં ઇન્દોર અને સુરત પ્રથમ અને બીજા ક્રમે.
2 સ્વચ્છ સાર્વેક્ષણ 2024-25ની થીમ "રિડયૂસ, રિયૂઝ, રિસાયકલ" હતી.
3. ગાંધીનગર સુપર સ્વચ્છ લીગ શહેરોની 3થી 10 લાખ વસતિની કેટેગરીમાં 5મા ક્રમે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)