ચર્ચા
1) નીચે આપેલા વિધાનો પૈકી યોગ્ય વિધાન પસંદ કરો.
1. સુરતના અલથાણમાં દેશનું પ્રથમ સોલાર સંચાલિત સ્માર્ટ બસ સ્ટેશન' શરૂ થયું છે.
2. આ પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા GIZના સહયોગથી તૈયાર થયો છે.
3. આ બસ સ્ટેશન અગાઉ ગુજરાતનાં અમદાવાદમાં શરૂ કરવામાં આવેલું છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)