ચર્ચા
1) ગ્લોબલ વેટલેન્ડ આઉટલૂક વર્ષ 2025 સંદર્ભે નીચેના વિધાનો તપાસો.
1. વર્ષ 1973થી સમ્રગ વિશ્વમાં આશરે 411 મિલિયન હેક્ટર વેટલેન્ડનો નાશ થયો.
2. રામસર કન્વેન્શનના સચિવાલય દ્વારા આ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
૩. વૈશ્વિક સ્તરે વેટલેન્ડ્સ 1,425થી 1,800 મિલિયાન હેક્ટર જમીનને આવરી લે છે, જે પૃથ્વીની સપાટીના લગોમગ 6% જેટલી ભાગ છે.
4 આ રિપોર્ટમાં 11 પ્રકારના વેટલેન્ડનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)