ચર્ચા
1) વર્લ્ડ પોપ્યુલેશન ડે 2025 સંદર્ભે નીચેના પૈકી યોગ્ય વિધાનો ધ્યાને લો.
1. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ મુજબ વર્ષ 2025ના ટોચન। 3 સૌથી વધુ વસતિ ધરાવતા શહેરો (1) ટોક્યો (જાપાન), (2) દિલ્હી (ભારત); (3) શાંઘાઈ (ચીન).
2 વર્ષ 2025 સુધીમાં, વિશ્વની વસતિ આશરે ૮.૨૩ અબજ સુધી પહોંચવાનો અંદાજ છે.
૩ વિશ્વની વસતિ વર્ષ 2030 સુધીમાં આશરે 8.5 અબજ વર્ષ 2050 સુધીમાં 9.2 અબજ અને વર્ષ 2100 સુધીમાં 10.9 અબજ થવાનો અંદાજ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)