16 થી 20 સપ્ટેમ્બર 2026 નું કરંટ અફેર્સ
2) પ્રધાનમંત્રીના ભાષણમાં ઉલ્લેખિત ‘Fragile Five’ અર્થવ્યવસ્થા અંગે નીચેનામાંથી કયું/ક્યાં વિધાન યોગ્ય છે ?
આ શબ્દ સૌપ્રથમ ઓગસ્ટ, 2013માં નાણાકીય સંસ્થા મોર્ગન સ્ટેનલી (Morgan Stanley) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
આ સમૂહમાં ભારત, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કીનો સમાવેશ થતો હતો.
સાચો વિકલ્પ પસંદ કરો :
4) ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ અંગે નીચેનાં વિધાનો ચકાસો :
23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગની યાદમાં આ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો.
આ દિવસની પ્રથમ વખત ઉજવણી 23 ઓગસ્ટ, 2024ના રોજ કરવામાં આવી હતી.
વર્ષ 2026ના રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની થીમ ‘ટૂવર્ડ્સ વિકસિત ભારત-ઇનોવેટિંગ, કોલેબોરેટિંગ એન્ડ એસ્પાયરીંગ ગ્લોબલ સ્પેસ લીડરશિપ’ છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
7) ‘રોટેટિંગ ડીટોનેશન એન્જિન’ (RDE) અંગે નીચે આપેલા વિધાનો ચકાસો :
RDEમાં ઇંધણને બાળવા માટે સતત સુપરસોનિક શોકવેવ (અવાજની ગતિથી પણ વધુ ઝડપી તરંગો)નો ઉપયોગ થાય છે.
તે નિયમિત જેટ અથવા રોકેટ એન્જિન કરતાં 25% સુધી વધુ થર્મોડાયનેમિક એફિશિયન્સી પૂરી પાડે છે.
ઉપરોક્તમાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચાં છે ?
9) ભારતના પ્રથમ સ્વદેશી નોન-GMO પોપકોર્ન મકાઈ હાઇબ્રિડ અંગે નીચેનાં વિધાનો તપાસો :
આ બિયારણ ICAR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેઇઝ રિસર્ચ (IIMR) અને ‘ગોર્મે પોપકોર્નિકા’ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યા છે.
નોન-GMO એટલે એવા બિયારણ કે જે લેબોરેટરીમાં જનીનમાં ફેરફાર કર્યા વિના, સંવર્ધનની પરંપરાગત પદ્ધતિઓ દ્વારા કુદરતી રીતે વિકસાવવામાં આવે છે.
ઉપરોક્તમાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચાં છે ?
11) અમેરિકાના ‘ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ’ બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ ઇરાનની તેલની આવક, નાણાકીય નેટવર્ક્સ અને વૈશ્વિક વેપાર સાથેના આર્થિક સંબંધો પર દબાણ વધારવાનો છે.
અભિયાનનું નેતૃત્વ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ કરી રહ્યા છે.
એક્ઝિક્યુટિવ ઓર્ડર 13902 હેઠળ અમેરિકાએ ઇરાનના 5 ક્ષેત્રો (ડિજિટલ એસેટ્સ, ટેક્નોલોજી, ગોલ્ડ, એવિએશન અને શિપિંગ) પર પ્રતિબંધ મૂક્યો છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
16) ‘મિશન સમૃદ્ધ ગામ’ અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
આ મિશન કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ગામડાઓને ગરીબી-મુક્ત કરવા અને પાયાની સુવિધાઓથી સજ્જ બનાવવા માટે લોન્ચ કરાયું છે.
તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના સિહોર જિલ્લાના બુધની અને દેવાસ જિલ્લાના ખાતેગાંવ તાલુકામાં લાગુ કરાશે.
તેમાં મહિલા સશક્તિકરણ માટે ‘લખપતિ દીદી’ યોજનાના મોડેલ પર આધાર રાખીને માઇક્રોક્રેડિટ અને વ્યવસાયિક તકો પૂરી પાડવામાં આવશે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
23) ન્યૂ-જનરેશન હેલિકોપ્ટર એન્જિન ‘અરવલ્લી’ અંગે નીચે આપેલા વિધાનો તપાસો :
એન્જિન HAL અને ફ્રાંસની સેફ્રાન હેલિકોપ્ટર એન્જિન્સ વચ્ચેના 50:50ના જોઈન્ટ વેન્ચર ‘SAFHAL’ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે.
એન્જિનનો ઉપયોગ 13 ટન વજનના ઇન્ડિયન મલ્ટી-રોલ હેલિકોપ્ટર (IMRH) અને 12.5 ટન વજનના નૌસેના માટેના DBMRHમાં કરવામાં આવશે.
ઉપરોક્તમાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચાં છે ?
24) પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) વિશે નીચેનાં વિધાનો તપાસો :
યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ, 2015ના રોજ કરવામાં આવી હતી.
યોજનાનું ધ્યેયવાક્ય ‘મેરા ખાતા-ભાગ્ય વિધાતા’ છે.
PMJDY ખાતાધારકો માટે 18થી 65 વર્ષની વય મર્યાદા સુધી ₹ 10,000 સુધીની ઓવરડ્રાફ્ટ (OD) સુવિધા ઉપલબ્ધ છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
25) ‘શક્તિદૂત 2.0’ યોજના બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
યોજનામાં અરજી કરવાની લઘુતમ વય મર્યાદા 12 વર્ષથી ઘટાડીને 9 વર્ષ કરવામાં આવી છે.
લાભાર્થી ખેલાડીઓની સંખ્યા 64થી વધારીને સીધી 500 સુધી કરવામાં આવી છે.
દિવ્યાંગ રમતવીરો માટે યોજનામાં 50 બેઠકોનું ખાસ આરક્ષણ રાખવામાં આવ્યું છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Comments (0)