ચર્ચા
1) ભારતના પ્રથમ સ્વદેશી નોન-gmo પોપકોર્ન મકાઈ હાઇબ્રિડ અંગે નીચેનાં વિધાનો તપાસો :
આ બિયારણ ICAR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેઇઝ રિસર્ચ (IIMR) અને ‘ગોર્મે પોપકોર્નિકા’ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યા છે.
નોન-GMO એટલે એવા બિયારણ કે જે લેબોરેટરીમાં જનીનમાં ફેરફાર કર્યા વિના, સંવર્ધનની પરંપરાગત પદ્ધતિઓ દ્વારા કુદરતી રીતે વિકસાવવામાં આવે છે.
ઉપરોક્તમાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)