ચર્ચા
1) ‘રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ’ અંગે નીચેનાં વિધાનો ચકાસો :
23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગની યાદમાં આ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો.
આ દિવસની પ્રથમ વખત ઉજવણી 23 ઓગસ્ટ, 2024ના રોજ કરવામાં આવી હતી.
વર્ષ 2026ના રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની થીમ ‘ટૂવર્ડ્સ વિકસિત ભારત-ઇનોવેટિંગ, કોલેબોરેટિંગ એન્ડ એસ્પાયરીંગ ગ્લોબલ સ્પેસ લીડરશિપ’ છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)