ચર્ચા
1) ન્યૂ-જનરેશન હેલિકોપ્ટર એન્જિન ‘અરવલ્લી’ અંગે નીચે આપેલા વિધાનો તપાસો :
એન્જિન HAL અને ફ્રાંસની સેફ્રાન હેલિકોપ્ટર એન્જિન્સ વચ્ચેના 50:50ના જોઈન્ટ વેન્ચર ‘SAFHAL’ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે.
એન્જિનનો ઉપયોગ 13 ટન વજનના ઇન્ડિયન મલ્ટી-રોલ હેલિકોપ્ટર (IMRH) અને 12.5 ટન વજનના નૌસેના માટેના DBMRHમાં કરવામાં આવશે.
ઉપરોક્તમાંથી કયું/ક્યાં વિધાન સાચું/સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)