ચર્ચા
1) પ્રધાનમંત્રીના ભાષણમાં ઉલ્લેખિત ‘fragile five’ અર્થવ્યવસ્થા અંગે નીચેનામાંથી કયું/ક્યાં વિધાન યોગ્ય છે ?
આ શબ્દ સૌપ્રથમ ઓગસ્ટ, 2013માં નાણાકીય સંસ્થા મોર્ગન સ્ટેનલી (Morgan Stanley) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
આ સમૂહમાં ભારત, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કીનો સમાવેશ થતો હતો.
સાચો વિકલ્પ પસંદ કરો :
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)