16 થી 20 ડિસેમ્બર - 2025 નું કરંટ અફેર્સ
9) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. ARKA-GKTI: ભારતનું ફર્સ્ટ-જનરેશન ઇન્ટેલિજન્ટ-પાવર (IP) પ્લેટફોર્મ-ઓન-એ-ચિપ લોન્ચ કરવામાં આવ્યું.
2. તેને 'સોફ્ટવેર-ડીફાઇન્ડ સિલિકોન' આર્કિટેક્ચર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.
૩. તે એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે, જેમાં આખી ઇલેક્ટ્રોનિક સિસ્ટમના તમામ મુખ્ય ઘટકોનું એક જ માઇક્રોચિપ પર સમાવેશ થાય છે.
12) 30મી કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) પાર્ટનરશિપ સમિટ 2025 સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારતના પ્રથમ ડ્રોન સિટી અને રસ્પેસ સિટીનો શિલાન્યાસ કર્યો.
2. આ સમિતનું આયોજન આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં કરવામાં આવ્યું હતું.
3. આ સમિટ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આંધ્ર પ્રદેશમાં ભારતના પ્રથમ ડ્રોન સિટી અને ભારતના પ્રથમ ટ્વિન સ્પેસ સિટીનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો હતો.
13) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. સુરત કટ ડાયમંડને GI ટેગ મળ્યો.
2. ઉત્તરાખંડના બદ્રી ગાયના ઘીને I ટેગ મળ્યો.
૩. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા GI ટેગના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.
15) WHOનો ગ્લોબલ TB રિપોર્ટ 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. વર્ષ 2024માં TBના સૌથી વધુ કેસ ધરાવતા દેશમાં ભારત ટોચ પર છે.
2. આ રિપોર્ટ અનુસાર ટ્યુબરક્યુલોસિસ(TB)એ વિશ્વનો સૌથી જીવલેણ ચેપી રોગ છે.
3. આ રિપોર્ટને 184 દેશો અને પ્રદેશો દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે..
17) ભારતના રાષ્ટ્રપતિની અંગોલા અને બોત્સ્વાનાની મુલાકાત સંદર્ભયોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ મુલાકાત અંગોલાના 50મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે કરવામાં આવી હતી.
2. ભારતે અંગોલાને સંરક્ષણ અને ઊર્જા ક્ષેત્રોમાં સંયુક્ત પ્રોજેક્ટ્સને સમર્થન પૂરું પાડવા માટે 200 મિલિયન US ડોલરની લાઇન ઓફ ક્રેડિટ (LoC)ને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
19) 'કો-ઓપ કુંભ 2025' : અર્બન કૉ-ઑપરેટિવ ક્રેડિટ સેક્ટર પરની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ કોન્ફરન્સની થીમ : 'ડિજિટલાઇઝિંગ ડ્રીમ્સ-એમ્પાવરિંગ કમ્યુનિટીઝ' હતી.
2. આ કોન્ફરન્સમાં 'દિલ્હી ડીક્લેરેશન 2025' અપનાવવામાં આવ્યું હતું.
3. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે વર્ષ 2025 સુધીમાં 2 લાખથી વધુ વસતિ ધરાવતા ભારતના દરેક શહેરમાં ઓછામાં ઓછી 1 UCB સ્થાપવાનો લક્ષ્યાંક જાહેર કર્યો હતો.
20) UNESCOની 43મી જનરલ કૉન્ફરન્સ બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ કોન્ફરન્સ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાઈ હતી.
2. ઇજિપ્તના "ખાલેદ અલ-એનાની" UNESCOના 12મા ડિરેક્ટર જનરલ તરીકે ચૂંટાયા.
3. 40 વર્ષમાં પહેલીવાર આ કોન્ફરન્સનું આયોજન યુનેસ્કોના વડું મથક પેરિસની બહાર કરવામાં આવ્યું હતું.
22) ભારતની પ્રથમ ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ ચિપ '25-ક્યુબિટ QPU' કયા સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવી છે ?
25) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. PM જનમન યોજનાના અમલીકરણમાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે.
2. પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM જનમન)ની શરૂઆત 15 નવેમ્બર, 2023ના રોજ કરવામાં આવી હતી.
Comments (0)