ચર્ચા
1) 'કો-ઓપ કુંભ 2025' : અર્બન કૉ-ઑપરેટિવ ક્રેડિટ સેક્ટર પરની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ કોન્ફરન્સની થીમ : 'ડિજિટલાઇઝિંગ ડ્રીમ્સ-એમ્પાવરિંગ કમ્યુનિટીઝ' હતી.
2. આ કોન્ફરન્સમાં 'દિલ્હી ડીક્લેરેશન 2025' અપનાવવામાં આવ્યું હતું.
3. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે વર્ષ 2025 સુધીમાં 2 લાખથી વધુ વસતિ ધરાવતા ભારતના દરેક શહેરમાં ઓછામાં ઓછી 1 UCB સ્થાપવાનો લક્ષ્યાંક જાહેર કર્યો હતો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)