ચર્ચા
1) Unescoની 43મી જનરલ કૉન્ફરન્સ બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ કોન્ફરન્સ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાઈ હતી.
2. ઇજિપ્તના "ખાલેદ અલ-એનાની" UNESCOના 12મા ડિરેક્ટર જનરલ તરીકે ચૂંટાયા.
3. 40 વર્ષમાં પહેલીવાર આ કોન્ફરન્સનું આયોજન યુનેસ્કોના વડું મથક પેરિસની બહાર કરવામાં આવ્યું હતું.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)