ચર્ચા
1) Whoનો ગ્લોબલ tb રિપોર્ટ 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. વર્ષ 2024માં TBના સૌથી વધુ કેસ ધરાવતા દેશમાં ભારત ટોચ પર છે.
2. આ રિપોર્ટ અનુસાર ટ્યુબરક્યુલોસિસ(TB)એ વિશ્વનો સૌથી જીવલેણ ચેપી રોગ છે.
3. આ રિપોર્ટને 184 દેશો અને પ્રદેશો દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે..
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)