06 થી 10 સપ્ટેમ્બર- 2025 નું કરંટ અફેર્સ
2) RBIનો ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ (FSR) જૂન, 2025 સંદર્ભે યોગ્ય વિધાનો તપાસો.
1. RBI દ્વારા વર્ષ 2025નો પ્રથમ દ્વિ-વાર્ષિક FSR રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે.
2. નાણાકીય વર્ષ 2025-26માં વાસ્તવિક GDPમાં 6.1%ના દરે વૃદ્ધિ થશે.
3. FSR રિપોર્ટ ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી યુનિટ (FSU) દ્વારા તૈયાર કરવામાં આવે છે.
3) તાજેતરમાં કયા રાજ્ય દ્વારા દેશનો પ્રથમ 'ટ્રાઇબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ' શરૂ કરવાં આવ્યો છે ?
5) નીચેનાં વિધાનો પૈકી સાચું વિધાન ચકાસો.
1. નવી દિલ્હીમાં CSIR-ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી (IGIB) ખાતે ફીનોમ ઇન્ડિયા 'નેશનલ બાયોબેન્ક'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
2. 'ફીનોમ ઇન્ડિયા-CSIR હેલ્થ કોહોર્ટ નોલેજબેઝ' (Pl-CheCK) પ્રોજેક્ટ હેઠળ સ્થાપના કરવામાં આવી છે.
7) વર્લ્ડ બોશિંગ કપ 2025 સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. વર્લ્ડ બોક્સિંગ કપ કઝાખસ્તાનના અસ્તાનામાં યોજાયો હતો.
2. ભારતે 11 મેડલ (3 ગોલ્ડ, 5 સિલ્વર, ૩ બ્રોન્ઝ) જીતી લીધા હતા.
૩. મેડલ ટેલીમાં ભારત બીજા ક્રમે રહ્યું.
9) નીચેનાં આપેલાં વિધાન વિદ્યાનો પૈકી યોગ્ય વિધાન ચકાસો.
1. માનવ અને વાઘ વચ્ચેના સંઘર્ષનું સંચાલન કરવા 'વાઘ અભયારણ્યની બહાર વાઘ' પાયલોટ યોજનાનો પ્રારંભકરાયો છે.
2. નેશનલ કોમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (CAMPA)ની એક્ઝિક્યુટિવ કમિટીએ એક વર્ષ સુધી પાયલોટ અમલીકરણની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
૩. તેનો ઉદ્દેશ વાઘ માટેના નિધિિરત અભયારણ્યની બહાર વાઘનું નિરીક્ષણ અને રક્ષણ વધારવાનો તેમજ માનવ અને વાઇ વચ્ચેના સંઘર્ષને અટકાવવાનો છે.
4. આ યોજના 10 રાજ્યોના 80 વનવિભાગો પર ધ્યાન આપશે.
10) તાજેતરમાં 1 જુલાઈ, 2025માં ઊજવવામાં આવેલ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ દિવસ સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
વર્ષ 2025માં 9મો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દિવસ ઊજવવામાં આવ્યો.
ગુજરાત GSTની આવકમાં ત્રીજું સૌથી વધુ યોગદાન આપતું રાજ્ય છે.
આ વર્ષની થીમ "GST-સિમ્પ્લિફાઇંગ ટેક્સિસ : એમ્પાવરિંગ સિટિઝન્સ" હતી.
12) INS ઉદયગિરિ' વિશે નીચેના પૈકી સાચું વિધાન ચકાસો.
1. ભારતીય નૌકાદળને પ્રોજેક્ટ 17A હેઠળ બીજુ સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ 'INS ઉદયગિરિ (ચાર્ડ 12652) મળ્યું.
2. મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDI) દ્વારા આ જહાજ બનાવવામાં આવ્યું છે.
3. ભૂતપૂર્વ સ્ટીમ શિપ IN ઉદયગિરિના નામ પરથી આ જહાજનું નામ રાખવામાં આવ્યું છે.
14) નીચેનો આપેલાં વિધાન વિધાનો પૈકી યોગ્ય વિદ્યાન ચકાસો.
1. સુપ્રીમ કોર્ટે પહેલીવાર કોર્ટના કર્મચારીઓ માટે OBC અનામત ક્વોટા રજૂ કર્યો.
2. સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ 146(2) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને આ નીતિ રજૂ કરી છે.
3. સુપ્રીમ કોર્ટના સ્ટાફમાં અનામત ક્વોટાની ટકાવારી : OBCs (27%): અનુસૂચિત જાતિ (15%): અનુસૂચિત જનજાતિ (7.5%) છે.
16) મેનેજમેન્ટ ઇફેક્ટિવનેસ ઇવેલ્યુએશન (MEE) રિપોર્ટ 2020-25 સંદર્ભે નીચેના પૈકી યોગ્ય વિધાનો ચકાસો.
1. MEE રિપોર્ટ પર્યાવરણ, આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.
2 આ રિપોર્ટમાં સંરક્ષિત વિસ્તારોનો વહીવટ અને સંરક્ષણ કેટલાં સારી રીતે થાય છે, તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
૩. શ્રેષ્ઠ કાયદિખાવ કરનારાં ટોચના રાજ્યો : કેરળ (7622% સ્કોર સાથે 'વેરી ગૂડ' રેટિંગ પ્રાપ્ત કરનારું એકમાત્ર રાજ્ય)
19) તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ 'C-FLOOD સિસ્ટમ સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1 આ સિસ્ટમ પૂરનું અનુમાન લગાવનારી વેબ-આધારિત સિસ્ટમ છે.
2. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC).. સેન્ટ્રલ વોટર કમિશન (CWC) અને ડિપાર્ટમેન્ટ ઓફ વોટર રિસોર્સિસ (DoWR) દ્વારા વિકસવામાં આવી છે.
૩. તે પૂરના સંભવિત દૃશ્યોનું આબેહૂબ અનુકરણ કરવા માટે અદ્યતન 5-D હાઈડ્રોડાયનેમિક મોડેલિંગનો ઉપયોગ કરે છે.
નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો
Comments (0)