ચર્ચા
1) વર્લ્ડ બોશિંગ કપ 2025 સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. વર્લ્ડ બોક્સિંગ કપ કઝાખસ્તાનના અસ્તાનામાં યોજાયો હતો.
2. ભારતે 11 મેડલ (3 ગોલ્ડ, 5 સિલ્વર, ૩ બ્રોન્ઝ) જીતી લીધા હતા.
૩. મેડલ ટેલીમાં ભારત બીજા ક્રમે રહ્યું.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)