ચર્ચા
1) મેનેજમેન્ટ ઇફેક્ટિવનેસ ઇવેલ્યુએશન (mee) રિપોર્ટ 2020-25 સંદર્ભે નીચેના પૈકી યોગ્ય વિધાનો ચકાસો.
1. MEE રિપોર્ટ પર્યાવરણ, આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.
2 આ રિપોર્ટમાં સંરક્ષિત વિસ્તારોનો વહીવટ અને સંરક્ષણ કેટલાં સારી રીતે થાય છે, તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
૩. શ્રેષ્ઠ કાયદિખાવ કરનારાં ટોચના રાજ્યો : કેરળ (7622% સ્કોર સાથે 'વેરી ગૂડ' રેટિંગ પ્રાપ્ત કરનારું એકમાત્ર રાજ્ય)
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)