ચર્ચા
1) તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ 'c-flood સિસ્ટમ સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1 આ સિસ્ટમ પૂરનું અનુમાન લગાવનારી વેબ-આધારિત સિસ્ટમ છે.
2. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC).. સેન્ટ્રલ વોટર કમિશન (CWC) અને ડિપાર્ટમેન્ટ ઓફ વોટર રિસોર્સિસ (DoWR) દ્વારા વિકસવામાં આવી છે.
૩. તે પૂરના સંભવિત દૃશ્યોનું આબેહૂબ અનુકરણ કરવા માટે અદ્યતન 5-D હાઈડ્રોડાયનેમિક મોડેલિંગનો ઉપયોગ કરે છે.
નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)