જનરલ GK
101) નીચેનામાંથી કયા મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં આદિજાતિ સમુદાયો પર ભારતનો પ્રથમ એનસાઈક્લોપીડીયા “એનસાઈક્લોપીડીયા ઑફ ટ્રાઈબ્સ' (Encyclopedia of Tribes) પ્રસિધ્ધ કર્યો? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
102) “સુગમ્ય ભારત અભિયાન” કોના માટે શરૂ કરવામાં આવેલ છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
103) ડીઆરડીઓ (DRDO) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના GAGAN પ્રોજેક્ટનું પૂરું નામ શું છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
104) નીચેના પૈકી કયો 22 ફરજીયાત લઘુત્તમ ટેકાના ભાવ હેઠળનો રવી પાક નથી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
105) ભારતની વીમા નિયમનકારી અને વિકાસ સત્તા મંડળ (IRDIA) દ્વારા, નીચેની કઈ સંસ્થાઓને, ડોમેસ્ટિક સિસ્ટમલી ઈમ્પોર્ટન્ટ, ઈન્સ્યુરન્સ (D-SIIs) જાહેર કરેલ છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. LIC-લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન
2. જનરલ ઈન્સ્યુરન્સ કોર્પોશન ઓફ ઈન્ડીયા
3. ન્યુ ઈન્ડીયા એસ્યુરન્સ કંપની
106) કયો અધિનિયમ ભારતમાં ઈ-કોમર્સ પ્રવૃત્તિઓને સંચાલિત કરતા પ્રાથમિક કાયદા તરીકે સેવા આપે છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
107) બંને વિધાનો વચ્ચે કાર્યકારણ સંબંધ તપાસો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. ડાંગ પ્રદેશમાં હોળીના ઉત્સવ દરમિયાન ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો ભરાય છે.
2. જેમાં ડાંગ પ્રદેશમાં થઈ ગયેલા આદિજાતિ રાજાઓના વંશજોને સન્માનિત કરવામાં આવે છે.
108) એશિયન કબડ્ડી ચેમ્પિયશિપ 2023માં ફાયનલમાં પ્રવેશવા માટે ભારતે કયા દેશની ટીમને હરાવેલ હતી? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
109) કયો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
110) ગુજરાતમાં આદિજાતિ સંશોધન અને તાલીમ સંસ્થા ક્યાં સ્થિત છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
111) ગુજરાતના સંદર્ભમાં “નહારિ” (Nahari) શું સૂચવે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
112) ભારતીય વહીવટી સેવાના અધિકારીઓને મુખ્યત્વે તાલીમ આપનાર સંસ્થા કયા સ્થળે આવેલ છે ? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
113) 'બોગી' (bogey) શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ શબ્દ છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
114) ભારતની પરમાણુ શસ્ત્રો નીતિ અંગે કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
I. ભારત પહેલા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહીં કરે.
II. ભારત બિન-પરમાણુ હથિયાર ધરાવતા દેશો સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે નહીં.
115) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
1. ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત સરકારની વૈધાનિક સંસ્થા છે.
2. ગુજરાતના 48 બિન-મુખ્ય બંદરોનું સંચાલન નિયંત્રણ અને વહીવટ આ બોર્ડ હસ્તક છે.
3. શીપ બિલ્ડીંગ પૉલીસી 2010 અને શીપ રીસાયકલીંગ રેગ્યુલેશન 2015 વિકાસ માટેની અગત્યની પૉલીસી છે.
116) નીચેના પૈકી કઈ ક્રાંતિ ખાતરો સાથે સંબંધિત છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
117) વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
118) “The India Way : Strategies for an Uncertain World” – પુસ્તકના લેખક કોણ છે (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
119) ભારતના ન્યુક્લીયર પ્રોજેક્ટ (Nuclear Project) અને તેના રાજ્યની કઈ જોડી યોગ્ય નથી ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
120) વ્યોમમિત્ર (Vyommitra) એટલે....... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
121) ગુજરાતના કેટલા પ્રતિશત ભૌગોલિક વિસ્તાર આદિજાતિ પેટા-યોજના (Sub-plan)ને આવરી લે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
122) “પીએમ (PM) ગતિ શક્તિ” ………………. (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
123) સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
I. સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલ છે અને વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ છે.
II. સરદાર પટેલની 143મી જન્મ જયંતી નિમિત્તે ઓક્ટોબર 2018માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
ITT. જાન્યુઆરી 2020માં, તે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની આઠમી અજાયબીમાં ઉમેરવામાં આવ્યું.
124) દર વર્ષે કઈ તારીખે “Mind-Body Wellness Day” મનાવવામાં આવે છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
125) અમેરિકા (U.S.) દ્વારા આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠન (Transnational Criminal Organization) તરીકે નિયુક્ત કરાયેલ Wagner જૂથ કયા દેશનું છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
126) ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણનો વ્યાપ વધારતી “નમો સરસ્વતી યોજના” હેઠળ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં, ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કેટલી રકમની સહાય આપવામાં આવે છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
127) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તેમજ કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે સરકારી છાત્રાલયોનો પ્રારંભ કયા વર્ષમાં કરવામાં આવેલ ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
128) ભારતે વર્ષ 1988માં કયા દેશ સાથે પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ ઉપરના હુમલા પર પ્રતિબંધ અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
129) નીચેના પૈકી કયા કારણોસર ભારત NPTને ભેદભાવપૂર્ણ સંધિ ગણે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
130) નીચેનામાંથી કયું રસાયણ ફોટોગ્રાફીમાં ઉપયોગી છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
131) આદિમ જાતિઓ, આદિમ સમુદાય કે આદિજાતિઓને બંધારણના કયા અનુચ્છેદના આધારે અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
132) ભારતે ક્યાં વર્ષ સુધીમાં “શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
133) નીચેના પૈકી કયું આદિજાતિ કરજદારી સાથે સંકળાયેલું નથી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
134) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
135) કેન-બેતવા નહેર જોડાણ (લિન્ક કેનાલ) કયા રાષ્ટ્રીય ઉદ્યાન (નેશનલ પાક)માંથી પસાર થાય છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
136) ભારતના UNના કયા રાજદ્વારીએ નિઃશસ્ત્રીકરણ પરની પરિષદ (Conference on Disarmament (CD))માં કહ્યું હતું કે ભારત ક્યારેય CTBTનો પક્ષકાર નહી બને, 'હવે નહિ, ક્યારેય નહિ”? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
137) કયા કાર્યક્રમનો હેતુ મહિલાઓ અને બાળકોને સ્વચ્છ રસોઈ બળતણ આપીને તેમના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાનો છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
138) ઘરની જરૂરિયાતો માટે બાયોગેસ પ્લાન્ટને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રિય બાયોગેસ વિકાસ પરિયોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
139) સાચો વિકલ્પ જણાવો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1. દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા કુંકણા આદિજાતિઓમાં માદડનૃત્ય પ્રચલિત છે.
2. દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા ચૌધરી આદિજાતિઓમાં તુરનૃત્ય પ્રચલિત છે.
140) ગુજરાત સરકાર દ્વારા સખી મંડળ યોજના અંગે કયું/કયાં યોગ્ય છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
I. આ પ્રોજેક્ટમાં મહિલા સ્વ-સહાય જૂથોની રચના સામેલ છે.
II. આ પ્રોજેક્ટ ખાસ કરીને ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ મહિલાઓને સંસાધનોની પહોંચમાં સુધારો કરવા સક્ષમ બનાવે છે.
III. આ પ્રોજેક્ટ આર્થિક વિકાસની પ્રક્રિયાને વેગ આપવા અને મહિલાઓના કલ્યાણની ખાતરી કરવા માટે નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે
141) સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
I. તેઓ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન હતા.
II. લગભગ 565 રજવાડાઓના ભારતીય સંઘમાં જોડાણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
III. તેમનું પારિવારિક ઘર આણંદ જિલ્લાના કરમસદમાં આવેલું છે.
142) “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના' શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
143) ગગનયાન પ્રકલ્પ (પ્રોજેક્ટ) સંબંધિત કયું /કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
I. 3 દિવસના મિશન માટે 3 સભ્યોના જૂથને 400 કિમીની ભ્રમણકક્ષામાં મોકલી માનવ અવકાશ ઉડાન ક્ષમતાનું પ્રદર્શન અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવા.
II. LVM3 રોકેટ એ ગગનયાન મિશન માટે પ્રક્ષેપણ વાહન તરીકે પસંદ કરાયું છે.
Comments (0)