જનરલ GK

51) નેત્રસ્તરદાહ રોગ (Conjunctivitis)ને …………….. તરીકે પણ ઓળખવામાં આવે છે. (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (C) આંખ આવવી (Pink Eye)

Explanation:

No answer description available for this question. Let us discuss.

52) ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ, 'સુદર્શન સેતુ' કયાં રાજ્યમાં આવેલો છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (B) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) આદિજાતિની છોકરીઓમાં શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે તેને વધુ જાતિ કેન્દ્રીત અને સામાજીક ગતિશીલતાની જરૂર છે. આ બાબતની ભલામણ કોણે કરી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) વર્જીનસ ક્ઝાક્ઝા (Varginus Xaxa)

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) સ્થાનિક આદિજાતિઓ દ્વારા વન સંસાધનોને અંકુશમાં રાખવા માટે સૌ પ્રથમ ‘જન, જંગલ, જમીન'નું સૂત્ર કોણે આપ્યું? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) કોમારમ ભીમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

55) યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાના EAGLE અધિનિયમ 2022 સંબંધિત નીચે આપેલા બે વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

I. તે ફેમીલી આધારિત ઈમીગ્રન્ટ વીઝા પર દેશ દીઠ મર્યાદાને તે વર્ષે મેળવેલા આવા વીઝાની કુલ સંખ્યાના 7% થી વધારીને 15% કરે છે.
II. તે રોજગાર આધારિત ઈમીગ્રન્ટ વીઝા માટે દેશ દીઠ મર્યાદાને દૂર કરે છે.

Answer Is: (C) I તથા II બંને સાચાં છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

56) ખારવાના લોકગીતો બીજા ક્યાં નામે ઓળખાય છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) અબાવાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખાનું નામ શું છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) ડ્યુરાંગ રેખા (Durand Line)

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) ભારતમાં “તરંગ કવાયત”નું આયોજન કયા દળ (Force) દ્વારા કરવામાં આવેલ છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (B) ઈન્ડિયન એર ફોર્સ (Indian Air Force)

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) ખેડૂતોને તેમની જમીનની ગુણવત્તા અંગે જાગૃત કરવા 19 ફેબ્રુઆરી 2015 થી શરૂ કરાયેલ કઈ યોજના છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)

Answer Is: (C) મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજના

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) ગુજરાતના આદિજાતિઓમાં શિક્ષણના પ્રચાર માટે કોણે કાર્ય કર્યું છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) જુગતરામ દવે

Explanation:

No answer description available for this question. Let us discuss.

61) રાજ્યની તમામ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઈ-ગવર્નરને કાર્યવંત કરવામાં ગુજરાત રાજ્ય દેશમાં કયા સ્થાને છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (D) પ્રથમ સ્થાને

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ હતી? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (A) જુકો તેબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

63) સ્થાનિક લોકોના (Indigenous people) આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે નીચેનામાંથી કઈ તારીખ સાચી છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) 9મી ઓગષ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) આદિજાતિઓને તેમના સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યના આધારે ચાર શ્રેણીમાં કોણે વર્ગીકૃત કરી છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) વેરીઅર એલ્વીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) 'ટાઈમ ટ્રેઈલ' શબ્દ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલો છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)

Answer Is: (A) સાયકલ રેસિંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) નીચેના પૈકી કયો વનબંધુ કલ્યાણ યોજનાના હેતુઓ પૈકીનો એક નથી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

I. ગુજરાતના આદિજાતિ વિસ્તારો અને અન્ય વિસ્તારો વચ્ચેના આર્થિક અને સામાજીક તફાવતને સંતુલિત કરવો.
II. આદિજાતિ વિસ્તારોમાં માનવ વિકાસ સૂચકાંક સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવું.
III. આદિજાતિ વિસ્તારોમાં સામાજીક અને નાગરિક આધારરૂમ માળખાકીય વ્યવસ્થાને સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવું.
IV. વિશેષતઃ સંવેદનશીલ આદિજાતિ જૂથના બેરોજગાર યુવાનોને માસિક વૃત્તિકા (સ્ટાઈપેન્ડ) આપવાની ખાતરી આપવી.

Answer Is: (D) માત્ર IV

Explanation:

No answer description available for this question. Let us discuss.

69) ભારત સરકાર દ્વારા મંજૂર થયેલ ઉન્નતિ 2024 યોજના ....... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

Answer Is: (D) ઉત્તર-પૂર્વ પરિવર્તનકારી ઔદ્યોગિકીકરણ યોજના

Explanation:

No answer description available for this question. Let us discuss.

70) ભારત કયા વર્ષે ઓલિમ્પિકની યજમાની માટે બોલી (Bid) કરશે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (D) 2036

Explanation:

No answer description available for this question. Let us discuss.

71) નીચેના વાક્યો ચકાસો: (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. ઈન્ટ્રા-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ-II ફેઝ (InSTs), કુલ 10 રાજ્યોમાં અમલી બનાવવામાં આવેલી છે.
2. આ યોજનામાં 10,750 CKM ટ્રાન્સમિશન લાઈન નાખવાનું આયોજન છે.
3. આ યોજના નેશનલ ટ્રાન્સમિશન યુટિલિટી દ્વારા અમલમાં મુકવામાં આવેલી છે.

Answer Is: (D) માત્ર 2 યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) ભારતનો ડ્રાફ્ટ પરમાણુ સિધ્ધાંત સૂચવે છે: (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) ગ્લાસગો ક્લાઈમેટ ચેન્જ સમિટમાં ભારતની સ્થિતિ અંગે નીચેનામાંથી કયું / કયાં સાચું / સાચા છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

1. 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવું
2. 2030 સુધીમાં બિન અશ્મિભૂત 500GW ઊર્જાનું ઉત્પાદન હાંસલ કરવું.
3. 2030 સુધીમાં જરૂરિયાતની 50 ટકા ઊર્જા પુનઃપ્રાપ્ય ઊર્જામાંથી મેળવવી.

Answer Is: (D) બધાં જ સાચા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) રાજા રમન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેક્નોલોજીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)

Answer Is: (C) ઈન્દોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) નીચેના પૈકી કયો આદિજાતિઓનો પરંપરાગત વ્યવસાય નથી ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (C) કુટિર ઉદ્યોગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

76) ભારતે નીચેના પૈકી કઈ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (C) આંશિક પરીક્ષમ પ્રતિબંધ સંધિ (પાર્શીયલ ટેસ્ટ બાન ટ્રીટી) (PTBT)

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) એક સ્ટેશન એક ઉત્પાદન યોજના (One station one product scheme) કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (B) રેલ મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) ભારતે 2016માં કયા દેશ સાથે રાફેલ ફાઈટર જેટ ખરીદવા માટે આંતર-સરકારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (A) ફ્રાન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) ભારતમાં શૈક્ષણિક ટેલિવિઝન માટેનું સંયુક્ત સાહસ “જ્ઞાન દર્શન ચેનલ' (GD) માટેની મધ્યવર્તી (નોડેલ) એજન્સી કઈ છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (D) ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) વિશ્વની પ્રથમ માનવ-રોબોટ પત્રકાર પરિષદ કયા શહેરમાં યોજાઈ હતી? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)

Answer Is: (B) જીનીવા (Geneva)

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) નીચેના પૈકી કયા દેશે તેના લોકોની પરંપરાગત ઉમર ગણવાની પધ્ધતી છોડી દીધેલ છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (A) સાઉથ કોરીયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) ભારતમાં નાગરિક પરમાણુ રીએક્ટરના નિયમનકારી અને સલામતી કાર્યો કરવા માટે 1983માં ભારત સરકાર દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) એટોમીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB)

Explanation:

No answer description available for this question. Let us discuss.

85) રાષ્ટ્રીય સૌર મિશન (National Solar Mission - NMS) સંબંધિત કયું / કયા સાચું / સાચા છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)

I. ભારતને સૌર ઊર્જામાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવા માટે જાન્યુઆરી 2010માં શરૂ કરવામાં આવ્યું હતું.
II. રાષ્ટ્રીય સૌર મિશનનું પ્રારંભિક લક્ષ્ય 2022 સુધીમાં 20GW સૌર ઊર્જા સ્થાપિત કરવાનું હતું જે 2015ની શરૂઆતમાં વધારીને 100GW કરવામાં આવ્યું હતું.
III. વૈશ્વિક સહકારને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ (International Solar Alliance-ISA) ની સ્થાપના કરવી.

Answer Is: (B) ફક્ત 1 અને 2 સાચા છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

88) ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં …………… ક્રમે છે. (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)

Answer Is: (A) પ્રથમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) નીચેના પૈકી કયા દેશ દ્વારા 'ડિજીટલ વિચરતી વ્યૂહરચના” (Digital Nomad Strategy) ની શરૂઆત કરેલ છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (B) કેનેડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

90) વૈશ્વિક જૈવ ઈંધણ સંધિ (ગ્લોબલ બાયોફ્યુઅલ અલાયન્સ) એ ભારતની અગ્રિમતાઓમાંની એક જાહેરાત ક્યારે થઈ? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (C) G20 નવી દિલ્લી સમિટ 2023

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) વસ્તી ગણતરી, 2011 અનુસાર જિલ્લાઓનો નીચેના પૈકી કયો ક્રમ એ આદિજાતિ વસ્તીના સૌથી વધુથી સૌથી ઓછી વસ્તીના પ્રમાણમાં યોગ્ય ક્રમમાં છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (B) ડાંગ, તાપી, નર્મદા, દાહોદ, વલસાડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

92) “રાષ્ટ્રીય એકતા દિવસ” ક્યારે ઉજવવામાં આવે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))

Answer Is: (C) 31 ઓક્ટોબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) 30GW વીજ ઉત્પાદન કરવા માટે દુનિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક ક્યાં બંધાઈ રહેલ છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)

Answer Is: (B) કચ્છનું રણ, ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

94) નીચેના પૈકી કોને સામાન્ય ભાષામાં પૉલેમીડ (Polyamide) કહેવામાં આવે છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)

Answer Is: (B) નાયલૉન (Nylon)

Explanation:

No answer description available for this question. Let us discuss.

95) બીજા વહીવટી સુધારણા પંચ (Second Administrative Reforms Commission)ના અધ્યક્ષશ્રી કોણ હતા? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)

Answer Is: (A) શ્રી વિરપ્પા મોયલી (Shri Verrappa Moily)

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) ભારતની સોલાર પૉલીસીમાં કઈ બાબતનો સમાવેશ થયેલ નથી ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)

1. એટોમિક રૂટ હેઠળ 100% સુધી FDI ને મંજૂરી
2. સમયસરની ચૂકવણી કરવા લેટર ઑફ ક્રેડીટ અથવા એડવાન્સ પેમેન્ટની ચૂકવણી
3. પાવર વેચાણની સુવિધા માટે “ગ્રીન ટર્મ એહેડ માર્કેટ”ની (GTAM)ની શરૂઆત

Answer Is: (D) 1, 2 અને 3 બધા જ યોગ્ય છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) 100% રાજ્ય પૂરસ્કૃત યોજના “આપદા મિત્ર' શાના માટે ઘડી કાઢવામાં આવેલ છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)

Answer Is: (B) અસરકારક આપત્તિ પ્રતિકાર માટે કૉમ્યુનિટી સ્વયંસેવકોને તાલીમ આપવા માટે

Explanation:

No answer description available for this question. Let us discuss.

98) 'ગુજરાતની આદિજાતિઓ' (Tribes of Gujarat) પુસ્તકના રચિયતા કોણ છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (D) અશ્વિન બી. બ્રહ્મભટ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) અનુસૂચિત જનજાતિના વિકાસ માટે આદિજાતિ બ્લોકની રચના ક્યારે કરવામાં આવી હતી? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)

Answer Is: (A) 1961

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) નીચેના પૈકી કયું ગામ ભારતનું સૌ પ્રથમ સૌર ઊર્જા આધારિત ગામ છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))

Answer Is: (B) ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા ગામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up