ચર્ચા
1) ગ્લાસગો ક્લાઈમેટ ચેન્જ સમિટમાં ભારતની સ્થિતિ અંગે નીચેનામાંથી કયું / કયાં સાચું / સાચા છે?
1. 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવું
2. 2030 સુધીમાં બિન અશ્મિભૂત 500GW ઊર્જાનું ઉત્પાદન હાંસલ કરવું.
3. 2030 સુધીમાં જરૂરિયાતની 50 ટકા ઊર્જા પુનઃપ્રાપ્ય ઊર્જામાંથી મેળવવી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)