ચર્ચા
1) બંને વિધાનો વચ્ચે કાર્યકારણ સંબંધ તપાસો.
1. ડાંગ પ્રદેશમાં હોળીના ઉત્સવ દરમિયાન ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો ભરાય છે.
2. જેમાં ડાંગ પ્રદેશમાં થઈ ગયેલા આદિજાતિ રાજાઓના વંશજોને સન્માનિત કરવામાં આવે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)