જુલાઈ 2024

1) તાજેતરમાં ચર્ચીત ‘મૈત્રી કવાયત” નું આયોજન ક્યાં બે દેશ વચ્ચ કરવામાં આવ્યુ હતુ?

Answer Is: (A) ભારત અને થાઈલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) FATF (Financial Action Task Force) નું મુખ્ય મથક કયાં આવેલું છે?

Answer Is: (B) પેરિસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય એસ્ટરોઈડ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (B) 30 જુન

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ધ્વજવાહક તરીકે નીચેનામાંથી કોની પસંદગી કરવામાં આવી છે?

Answer Is: (A) સુશ્રી પી.વી.સિંધુ અને શ્રી શરથ કમલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) નીચેનામાંથી “વિશ્વ ઈમોજી દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (A) 17 જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) નીચેનામાંથી તાજેતરમાં ICC મેન્સ T-20 વર્લ્ડ કપ 2024નું આયોજન ક્યા દેશમાં થયું હતું?

Answer Is: (B) વેસ્ટ ઈન્ડિઝ-અમેરિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) રાજસ્થાન પછી કયા ભારતીય રાજ્યએ ખાસ કરીને ગીગ વર્કર્સ માટે કાયદો ઘડ્યો છે?

Answer Is: (B) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) તાજેતરમાં નીચેનામાંથી કોણે “સંપૂર્ણતા અભિયાન” શરૂ કર્યુ છે?

Answer Is: (C) Niti Ayog

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) ભારતીય સંવિધાનની 8મી અનુસૂચિમાં સમાવેશ પામેલ 22 ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી?

Answer Is: (C) ભોજપુરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) તાજેતરમાં કઈ કંપનીએ નિફટી ઈન્ડિયા ટુરિઝમ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે?

Answer Is: (C) ટાટા

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) નીચેનામાંથી કયા પ્રસિદ્ધ વૈજ્ઞાનિકનો જન્મદિન 14 જૂન “વિશ્વ રક્તદાન દિવસ' તરીકે ઉજવાય છે?

Answer Is: (C) શ્રી કાર્લ લેન્ડસ્ટેઈનર

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) તાજેતરમાં દક્ષિણ આફ્રિકાનો પ્રતિષ્ઠિત “નેલ્સન મંડેલા લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ' નીચેનામાંથી કોને એનાયત કરવામાં આવ્યો છે?

Answer Is: (C) શ્રી વિનોદ ગણાત્રા

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) વર્ષ 2007માં ક્યા દેશે સૌપ્રથમ ICC-T-20 મેન્સ વર્લ્ડ કપ જીત્યો હતો?

Answer Is: (D) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) લોકસભા ચુંટણી-૨૦૨૪ અંતર્ગત તાજેતરમાં 18મી લોકસભાના વિપક્ષના નેતા તરીકે કોણ નિયુક્ત થયું છે?

Answer Is: (D) શ્રી રાહુલ ગાંધી

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) નીચેનામાંથી “વિશ્વ સાપ દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (C) 16 જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) તાજેતરમાં પુરાતત્વવિદ્દોએ કયા દેશમાં વિશ્વની સૌથી જૂની જાણીતી ગુફા પેઈન્ટિંગ શોધી કાઢી હતી?

Answer Is: (C) ઈન્ડોનેશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) નીચેનામાંથી સમગ્ર વિશ્વમાં “વિશ્વ બાળ મજૂરી વિરોધ દિન’ની ઉજવણી ક્યાં વર્ષથી થાય છે ?

Answer Is: (C) વર્ષ 2002

Explanation:

No answer description available for this question. Let us discuss.

26) લોકસભા ચુંટણી – ૨૦૨૪ બાદ ભારતમાં અવકાશ વિભાગ તથા પરમાણુ ઊર્જાના કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીનું નામ શું છે ?

Answer Is: (A) શ્રી નરેન્દ્રભાઈ મોદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

27) ભારતમાં અમરનાથ યાત્રા માટે પ્રસિદ્ધ અમરનાથ મંદિર જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં આવેલું છે?

Answer Is: (B) અનંતનાગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

28) તાજેતરમાં 64મી “ઈન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઈઝેશન' કાઉન્સિલની બેઠક કયાં આયોજિત કરવામાં આવી હતી?

Answer Is: (D) નવી દિલ્હી (ભારત)

Explanation:

No answer description available for this question. Let us discuss.

30) તાજેતરમાં ચર્ચીત “ખર્ચી પૂજા” તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?

Answer Is: (A) ત્રિપુરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

31) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (D) 23 જૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

32) નીચેનામાંથી ‘કોલ્ડ ડેઝર્ટ' બાયોસ્ફિયર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે ?

Answer Is: (B) હિમાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

33) તાજેતરમાં ૧૪ જૂન- ૨૦૨૪ ને ઉજવણી કરવામાં આવેલ “વિશ્વ રક્તદાન દિવસ'ની થીમ શું છે?

Answer Is: (A) 20 years of celebrating giving: thank you blood donors!

Explanation:

No answer description available for this question. Let us discuss.

34) તાજેતરમાં મહારાષ્ટ્રના પ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ બન્યા છે?

Answer Is: (D) સુજાતા સૌનિક

Explanation:

No answer description available for this question. Let us discuss.

35) કોનો જન્મ દિવસ નિમિત્તે 1 જુલાઈ “રાષ્ટ્રીય ડોક્ટર દિવસ' તરીકે મનાવવામાં છે?

Answer Is: (C) ડો. બિધાનચંદ્ર રોય

Explanation:

No answer description available for this question. Let us discuss.

36) નીચેનામાંથી ‘વિશ્વ બ્રેઈન ટ્યૂમર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

Answer Is: (B) 8 જુન

Explanation:

No answer description available for this question. Let us discuss.

37) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર જેમ્સ એન્ડરસન કયા દેશના ખેલાડી છે?

Answer Is: (A) ઈગ્લેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

39) તાજેતરમાં નીચેનામાંથી 18મી લોકસભાના અધ્યક્ષ અથવા સ્પીકર તરીકે કોણ ચૂંટાયું છે?

Answer Is: (A) શ્રી ઓમ બિરલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

40) તાજેતરમાં ક્યા દેશે ભારતને નાના પરમાણુ પાવર પ્લાન્ટ બનાવવામાં સહયોગની ઓફર કરી છે?

Answer Is: (B) રશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

41) “જો એક દેશ પર હુમલો થાય અથવા યુદ્ધની સ્થિતિ હોય, તો બીજો દેશ તરત જ સૈન્ય અને અન્ય મદદ પૂરી પાડશે.”- આવા હસ્તાક્ષર ક્યાં બે દેશ વચ્ચે કરવામાં આવ્યા?

Answer Is: (A) રશિયા અને ઉત્તર કોરિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

44) નીચેનામાંથી “વિશ્વ UFO દિવસ” ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (B) 2 જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

45) નીચેનામાંથી ICC મેન્સ T-20 વર્લ્ડ કપ 2024માં પ્લેયર ઓફ ધ સિરીઝ' કોણ બન્યું છે?

Answer Is: (D) શ્રી જસપ્રીત બુમરાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

46) વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં “વિમેન્સ સિંગલ્સ” ટાઈટલ વિજેતા ખેલાડીનું નામ શું છે?

Answer Is: (C) સુશ્રી બાર્બોરા ક્રેજિકોવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

47) તાજેતરમાં 18મી લોકસભાના અધ્યક્ષ અથવા સ્પીકર તરીકે નીચેનામાંથી કોણ ચૂંટાયું છે?

Answer Is: (A) શ્રી ઓમ બિરલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

48) લોકસભા ચુંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના કેબિનેટ કક્ષાના “માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી' તરીકેના શપથ કોણે લીધા છે?

Answer Is: (D) શ્રી નીતિન ગડકરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

50) નીચેનામાંથી “પાસપોર્ટ સેવા દિવસ” ક્યારે મનાવવામાં આવે છે ?

Answer Is: (C) 24 જુન

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up