જુલાઈ 2024

51) લોકસભા ચુંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતનાં “સંરક્ષણ મંત્રી' તરીકેના શપથ કોણે લીધા છે?

Answer Is: (C) શ્રી રાજનાથ સિંહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

52) નીચેનામાંથી ICC મેન્સ T-20 વર્લ્ડ કપ 2024માં કઈ ટીમ વિજેતા બની છે?

Answer Is: (B) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

53) નીચેનામાંથી ICC મેન્સ T-20 વર્લ્ડ કપ 2024માં ક માં કઈ ટીમ રનર્સ અપ રહી છે?

Answer Is: (C) દ.આફ્રિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

54) તાજેતરમાં કયો દેશ કોલંબો સિક્યુરિટી કોન્કલેવ (CSC)નો પાંચમો સભ્ય બન્યો છે?

Answer Is: (C) બાંગ્લાદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

55) નીચેનામાંથી રાષ્ટ્રીય જળમાર્ગ 101 નીચેનામાંથી કઈ નદી સાથે સંબંધિત છે?

Answer Is: (D) તિઝુ નદી–ઝુંગકી નદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

56) તાજેતરમાં સમાચારમાં રહેલ તિઝુ અને ઝુંગકી શું છે?

Answer Is: (A) નદીઓ

Explanation:

No answer description available for this question. Let us discuss.

57) PM મોદી દ્વારા ભારતનો સૌથી લાંબો અને સૌથી મોટો શહેરી ટનલ પ્રોજેક્ટ નીચેનામાંથી કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે?

Answer Is: (C) થાણે – બોરિવલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

58) નીચેનામાંથી છત્રપતિ શિવાજીના નામ સાથે નીચેના પૈકી કઈ બાબત વિશેષ સંકળાયેલી છે

Answer Is: (C) અષ્ટપ્રધાન મંડળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

59) વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં ‘મેન્સ સિંગલ્સ ટાઈટલ વિજેતા ખેલાડીનું નામ શું છે?

Answer Is: (C) શ્રી કાર્લોસ અલ્કારાઝ

Explanation:

No answer description available for this question. Let us discuss.

60) નીચેનામાંથી ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

Answer Is: (A) શ્રી ગૌતમ ગંભીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

61) “સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિન' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (D) 23 જૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

62) નીચેનામાંથી RBI દ્વારા Financial Inclusion Indexને દર વર્ષે કયા મહિનામાં પ્રકાશિત કરવામાં આવે છે?

Answer Is: (D) જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

64) તાજેતરમાં કયા રશિયન અવકાશયાત્રી અવકાશમાં 1000 દિવસ વિતાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે?

Answer Is: (A) ઓલેગ કોનોનેન્કો

Explanation:

No answer description available for this question. Let us discuss.

65) તાજેતરમાં ભારતમાં તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા ?

Answer Is: (D) પી.વી.સિંધુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

66) નીચેનામાંથી “વિશ્વ ચોકલેટ દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (A) 7 જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

67) તાજેતરમાં નીચેનામાંથી આર્મી ચીફના વડા તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?

Answer Is: (A) શ્રી ઉપેન્દ્ર દ્વિવેદી

Explanation:

No answer description available for this question. Let us discuss.

68) નીચેનામાંથી “વિશ્વ માદક પદાર્થ વિરોધી દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (B) 26 જુન

Explanation:

No answer description available for this question. Let us discuss.

71) તાજેતરમાં ચર્ચીત બરડો વન્યજીવ અભયારણ્ય ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલુ છે?

Answer Is: (A) પોરબંદર

Explanation:

No answer description available for this question. Let us discuss.

72) તાજેતરમાં ભારત અને રશિયા વચ્ચે કેટલામી વાર્ષિક સમિટ યોજાઈ હતી?

Answer Is: (B) 22 મી

Explanation:

No answer description available for this question. Let us discuss.

73) નીચેનામાંથી કઈ ચળવળ સાથે અરૂણા અસફ અલી ભૂગર્ભ પ્રવૃત્તિના મહિલા આયોજક તરીકે જોડાયેલા હતા?

Answer Is: (A) ભારત છોડો આંદોલન

Explanation:

No answer description available for this question. Let us discuss.

74) ભારતમાં લોકસભાના અધ્યક્ષને સત્તાઓ ક્યા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે ?

Answer Is: (D) આપેલ તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

75) નીચેના પૈકી કયા સ્થળેથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થાય છે?

Answer Is: (C) પહેલગામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

77) નીચેનામાંથી “વિશ્વ પાંડુરોગ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (C) 25 જુન

Explanation:

No answer description available for this question. Let us discuss.

78) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય સંસદીયતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (D) ૩૦ જુન

Explanation:

No answer description available for this question. Let us discuss.

80) તાજેતરમાં વર્ષ – ૨૦૨૪ માં કેટલામી લોકસભાનું વિસર્જન થયું છે

Answer Is: (A) 17 મી

Explanation:

No answer description available for this question. Let us discuss.

81) લોકસભા ચુંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતમાં જ્યારે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેનું પદ ખાલી હોય ત્યારે ભારતીય બંધારણના અનુચ્છેદ 95(1) અનુસાર લોકસભાના અધ્યક્ષ તરીકેની ભૂમિકા કોણ નિભાવે છે?

Answer Is: (B) રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલ લોકસભાના સભ્ય.

Explanation:

No answer description available for this question. Let us discuss.

82) નીચેનામાંથી“વૈશ્વિક પવન દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (B) 15 જૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

83) તાજેતરમાં નીચેનામાંથી કયો પુરસ્કાર સહકારી અને દૂધ ઉત્પાદક કંપનીઓને વિકાસ કરવા અને સ્પર્ધાત્મક ભાવના કેળવવા પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે?

Answer Is: (C) રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

84) નીચેનામાંથી તાજેતરમાં ચર્ચિત વિશાખાપટ્ટનમ પોર્ટ કયા રાજ્યમાં સ્થિત છે?

Answer Is: (A) આંધ્રપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

86) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય નાવીક દિવસ” તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (C) 25 જુન

Explanation:

No answer description available for this question. Let us discuss.

87) તાજેતરમાં યોજાયેલ “કોપા અમેરિકા કપ 2024' માં નીચેનામાંથી કઈ ટીમ વિજેતા બની છે?

Answer Is: (A) આર્જેન્ટિના

Explanation:

No answer description available for this question. Let us discuss.

89) વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024 2024માં ‘મેન્સ સિંગલ્સ’ ટાઈટલ જીતનાર શ્રી કાર્લોસ અલ્કારાઝ ક્યાં દેશનાં છે.

Answer Is: (B) સ્પેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

91) તાજેતરમાં “સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?

Answer Is: (B) શ્રી રવિ અગ્રવાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

92) નીચેનામાંથી ભારતમાં “રાષ્ટ્રીય ડોક્ટર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (C) 1 જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

93) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ સંસદનું નીચલું ગૃહ તેની બેઠકના પ્રથમ દિવસથી પાંચ વર્ષ પૂર્ણ થવા પર વિસર્જન કરવામાં આવે છે?

Answer Is: (B) અનુચ્છેદ 83(2)

Explanation:

No answer description available for this question. Let us discuss.

95) લોકસભા ચુંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતમાં જ્યારે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય ત્યારે ભારતીય બંધારણના અનુચ્છેદ 95(2) અનુસાર લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?

Answer Is: (D) લોકસભાના સૌથી વરિષ્ઠ સાંસદ હોય તે વ્યક્તિ.

Explanation:

No answer description available for this question. Let us discuss.

96) લોહીનું ગૃપ A, B અને O બ્લડ ગ્રુપના શોધકનું નામ શું છે?

Answer Is: (A) શ્રી કાર્લ લેન્ડસ્ટેઈનર

Explanation:

No answer description available for this question. Let us discuss.

97) ભારતના વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) સલાહકાર કોણ છે?

Answer Is: (A) શ્રી અજિત ડોભાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

99) નીચેનામાંથી “વિશ્વ સોશિયલ મીડિયા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (A) 30 જૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

100) નીચેનામાંથી વર્ષ 2024ની “વિશ્વ યુવા કૌશલ દિવસ'ની થીમ શું છે?

Answer Is: (A) Youth Skills for Peace and Development

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up