જુલાઈ 2024

152) લોકસભા ચુંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના કેબિનેટ કક્ષાના “આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી” તરીકેના કોણે શપથ લીધા છે?

Answer Is: (B) શ્રી જે.પી. નડ્ડા

Explanation:

No answer description available for this question. Let us discuss.

153) ઈ.સ. 1975ની રાષ્ટ્રીય કટોકટી દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા?

Answer Is: (D) ફખરૂદ્દીન અલી અહેમદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

155) નીચેનામાંથી“સિટી ઓફ લિટરેચર” તરીકે જાણીતું કોઝિકોડ કયા રાજ્યમાં સ્થિત છે?

Answer Is: (C) કેરળ

Explanation:

No answer description available for this question. Let us discuss.

156) નીચેનામાંથી “વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ' તરીકે ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (C) 17 જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

158) તાજેતરમાં કયા ભારતીયને ગ્રીન ઓસ્કાર તરીકે જાણીતો ‘વ્હીટલી ગોલ્ડ એવોર્ડ 2024' મળ્યો છે ?

Answer Is: (C) પૂર્ણિમા દેવી બર્મન એક પણ નહીં

Explanation:

No answer description available for this question. Let us discuss.

159) તાજેતરમાં નીચેનામંથી પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (PGTI) ના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?

Answer Is: (B) શ્રી કપિલ દેવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

161) રિસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ એગ્રીમેન્ટ (RELOS) તે ક્યાં બે દેશ વચ્ચેની વહીવટી સંસ્થા છે?

Answer Is: (C) ભારત અને રશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

162) નીચેનામાંથી ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભાની રચના અંગેની જોગવાઈ છે?

Answer Is: (C) અનુચ્છેદ 81

Explanation:

No answer description available for this question. Let us discuss.

163) તાજેતરમાં કયા શહેરને ભારતના પ્રથમ યુનેસ્કો “સિટી ઓફ લિટરેચર” તરીકે વિખ્યાત થયુ હતું?

Answer Is: (C) કોઝિકોડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

165) તાજેતરમાં નીચેનામાંથી ક્યાં રાજ્યમાં સરસ ક્રેન્સની સૌથી વધુ વસતી હોવાનું નોંધાયું છે?

Answer Is: (A) ઉત્તરપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

166) નીચેનામાંથી કયા અભયારણ્યને સિંહોના બીજા ઘર તરીકે ઓળખવામાં આવે છે ?

Answer Is: (A) બરડો વન્યજીવ અભયારણ્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

167) નીચેના પૈકી કયા શહેરને 'વર્લ્ડ ક્રાફટ સિટી નો દરજ્જો મળ્યો છે ?

Answer Is: (A) મલપ્પુરમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

168) તાજેતરમાં “ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન'નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું?

Answer Is: (A) ગાંધીનગર

Explanation:

No answer description available for this question. Let us discuss.

169) નીચેનામાંથી કયો દેશ 2025 BWF વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરશે ?

Answer Is: (A) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

170) ભારતમાં કોનો જન્મદિન 29 જૂન “રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ' તરીકે ઉજવાય છે?

Answer Is: (C) શ્રી પી. સી. મહાલનોબિસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

171) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (A) 20 જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

172) લોકસભા ચુંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતમાં લોકસભાના કયા સ્પીકર ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા?

Answer Is: (B) શ્રી નીલમ સંજીવ રેડ્ડી

Explanation:

No answer description available for this question. Let us discuss.

173) લોકસભા ચુંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના કેબિનેટ કક્ષાના “કૃષિ મંત્રી” તરીકે કોણે શપથ લીધા છે?

Answer Is: (A) શ્રી શિવરાજસિંહ ચૌહાણ

Explanation:

No answer description available for this question. Let us discuss.

174) નીચેનામાંથી “આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ' તરીકે ક્યારે મનાવવામાં આવે છે?

Answer Is: (A) ૨૦ જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

175) થાણે – બોરીવલી ટનલ પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ?

Answer Is: (A) બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up