જુલાઈ 2024

101) નીચેનામાંથી “GST દિવસ” તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે?

Answer Is: (A) 1 જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

103) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના અનુચ્છેદ-341 સંબંધિત એક ચૂકાદો આપ્યો હતો. આ અનુચ્છેદ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ?

Answer Is: (B) અનુસૂચિત જાતિઓ (SC)

Explanation:

No answer description available for this question. Let us discuss.

104) નીચેનામાંથી “શેષાચલમ પહાડી' બાયોસ્ફિયર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે?

Answer Is: (A) આંધ્રપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

105) નીચેનામાંથી ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કટોકટીની જોગવાઈઓ છે ?

Answer Is: (C) અનુ. 352 થી 360

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) તાજેતરમાં RBIએ FI-Index બહાર પાડ્યો છે. આ FI-Indexનું પૂરું નામ જણાવો?

Answer Is: (A) Financial Inclusion Index

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) તાજેતરમાં બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે નીચેનામાંથી કોણે શપથ લીધા છે ?

Answer Is: (A) શ્રી કિર સ્ટાર્મર

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) ભારતીય સેનાએ તાજેતરમાં કયા દેશની સેના સાથે સંયુક્ત લશ્કરી કવાયત 'MAITREE' હાથ ધરી?

Answer Is: (D) થાઈલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) તાજેતરમાં સમાચારમાં રહેલ SEHER પ્રોગ્રામનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે?

Answer Is: (A) મહિલા ઉદ્યોગસાહસિકોમાં નાણાકીય સાક્ષરતા અને બિઝનેસ કૌશલ્ય વધારવાનો

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) ભારતમાં અમરનાથ યાત્રાનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે?

Answer Is: (C) શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

112) તાજેતરમાં Freedom નામની વિશ્વની પ્રથમ CNG બાઈક કઈ કંપની દ્વારા રજૂ કરી છે?

Answer Is: (C) બજાજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

113) નીચેનામાંથી “વિશ્વ ઝૂનોસિસ દિવસ' તરીકે કયા દિવસ ઉજવણી કરવામાં આવે છે?

Answer Is: (B) 6 જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) નીચેનામાંથી તાજેતરમાં વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશુલનું કયાં સ્થાપન કરવામાં આવ્યું છે?

Answer Is: (A) ઘાંટવડ, કોડીનાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) તાજેતરમાં નીચેનામાંથી ક્યા રાજ્ય સરકાર દ્વારા “મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના" લોન્ચ કરવામાં આવી?

Answer Is: (C) રાજસ્થાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

117) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા “MSME દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે?

Answer Is: (C) 27 જૂન

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) તાજેતરમાં નીચેના પૈકી કયા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય T-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી?

Answer Is: (D) ઉપરોક્ત ત્રણેય

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) નીચેનામાંથી “કોપા અમેરિકા કપ” અને “યૂરો કપ” કઈ રમત સાથે સંકળાયેલ ટૂર્નામેન્ટ છે?

Answer Is: (C) ફૂટબોલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) તાજેતરમાં નીચેનામાંથી “યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે?

Answer Is: (B) એન્ટોનિયો કોસ્ટા

Explanation:

No answer description available for this question. Let us discuss.

122) તાજેતરમાં નીચેનામાંથી કયા દેશમાંથી છત્રપતિ શિવાજી મહારાજના “વાઘ નખ” પરત લાવવામાં આવ્યા છે?

Answer Is: (C) બ્રિટન

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) તાજેતરમાં કયા દેશે સફળતાપૂર્વક SEBEX-2 વિકસાવ્યું છે, જે એક નવું વિસ્ફોટક છે?

Answer Is: (A) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) ભારતીય બંધારણના કયા અનુરો INSTITE દમાં 'રાષ્ટ્રીય કટોકટી’ની જોગવાઈઓ છે?

Answer Is: (A) અનુચ્છેદ – 352

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) તાજેતરમાં નીચેનામાંથી “વિશ્વ બાળ મજૂરી વિરોધ દિન" તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (C) 12 જુન

Explanation:

No answer description available for this question. Let us discuss.

126) નીચેનામાંથી “ફ્રેન્ચ બેસ્ટિલ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (B) 14 જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) “વિશ્વ અન્ન દિવસ' અથવા તો “વર્લ્ડ ફૂડ ડે' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (C) 16 ઓક્ટોબર

Explanation:

No answer description available for this question. Let us discuss.

129) નીચેનામાંથી કયા રાજાએ શિવાજીને નજર કેદ કર્યા હતા?

Answer Is: (A) ઔરંગઝેબ

Explanation:

No answer description available for this question. Let us discuss.

130) તાજેતરમાં કઈ સંસ્થાએ 'Global Gender Gap Report 2024' પ્રસિધ્ધ કર્યો હતો?

Answer Is: (D) WEF

Explanation:

No answer description available for this question. Let us discuss.

131) તાજેતરમાં નીચેનામાંથી મસૂદ પેઝેશિકયન કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે?

Answer Is: (D) ઈરાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) તાજેતરમાં આર્મી સ્ટાફના નવા “વાઈસ ચીફ” તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (A) શ્રી એન.એસ.રાજા સુબ્રમણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

133) તાજેતરમાં શ્રી કીર સ્ટાર્મર બ્રિટનના વડાપ્રધાન ક્યાં પક્ષનાં છે?

Answer Is: (D) લેબર પાર્ટી

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) નીચેનામાંથી “વિશ્વ યુવા કૌશલ દિવસ” અથવા તો “વર્લ્ડ યુથ ડે' તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (A) 15 જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

137) તાજેતરમાં યોજાયેલ “યૂરો કપ 2024’માં કઈ વિજેતા બની છે?

Answer Is: (D) સ્પેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં “હેમિસ ફેસ્ટિવલ 2024”નું આયોજન થયું હતું?

Answer Is: (C) લદ્દાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

139) લોકસભા ચુંટણી – ૨૦૨૪ માં માન. નરેન્દ્રભાઈ મોદી ભારતના કેટલામાં વડાપ્રધાન છે?

Answer Is: (D) ૧૪ માં

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 'NOMADIC ELEPHANT' નામની સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ હતી?

Answer Is: (B) મંગોલિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

142) નીચેનામાંથી શ્રીમતી નિર્મલા સીતારામન કયા રાજ્યમાંથી રાજ્યસભાના સાંસદ છે ?

Answer Is: (D) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) લોકસભા ચુંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના વર્તમાન ‘નાણામંત્રી’ નું નામ જણાવો.

Answer Is: (B) શ્રીમતી નિર્મલા સીતારામન

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) 18મી લોકસભાના પ્રથમ સત્રમાં પ્રોટેમ સ્પીકરે કોને શપથ અપાવ્યા હતા?

Answer Is: (D) પ્રધાનમંત્રી, મંત્રીપરિષદ સહિત લોકસભામાં ચૂંટાયેલા સભ્યોને

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) તાજેતરમાં યુ.એન. દ્વારા “ઈન્ટરનેશનલ ડે ઓફ વિમેન ઈન ડિપ્લોમસી'દિવસ નિમિત્તે નીચેના પૈકી કયા ભારતીય મહિલાને સન્માનિત કરવામાં આવ્યા હતા?

Answer Is: (A) શ્રીમતી હંસાબેન મહેતા

Explanation:

No answer description available for this question. Let us discuss.

147) નીચેનામાંથી છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો?

Answer Is: (A) રાયગઢ

Explanation:

No answer description available for this question. Let us discuss.

148) ભારતમાં “રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ' (National Statistics Day) તરીકે કયો દિવસ ઉજવાય છે?

Answer Is: (C) 29 જુન

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) તાજેતરમાં T20 વિશ્વકપ ભારત દ્વારા ક્યાં દેશની ટીમને હરાવી જીતવામાં આવ્યો? (રનર્સ અપ ટીમ કઈ)

Answer Is: (A) સાઉથ આફ્રીકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા “આંતરરાષ્ટ્રીય મલાલા દિવસ” તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે?

Answer Is: (B) 12 જુલાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up