કરંટ અફેર્સ 2021

251) તાજેતરમાં ક્યા ભારતીય અર્થશાસ્ત્રીને સ્પેનનો પ્રિન્સેસ ઓફ ઓસ્ટુરિયસ એવોર્ડ, 2021 એનાયત કરાયો ?

Answer Is: (A) અમર્ત્ય સેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

252) 2 ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી જણાવો.

Answer Is: (C) પી,વી. સિંધ

Explanation:

No answer description available for this question. Let us discuss.

253) તાજેતરમાં સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ લૉન્ચ કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

Answer Is: (A) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

255) તાજેતરમાં કેન્દ્ર સરકારમાં મહિલા અને બાળ વિકાસ તથા આયુષ મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે ગુજરાતના ક્યા વ્યક્તિની પસંદગી થઈ છે ?

Answer Is: (C) ડૉ.મહેન્દ્ર મુંજપરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

256) નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)-2020ને લાગુ કરવાનો આદેશ જારી કરનારું ભારતનું પ્રથમ રાજ્ય જણાવો.

Answer Is: (D) કર્ણાટક

Explanation:

No answer description available for this question. Let us discuss.

258) તાજેતરમાં ભારતના પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (A) દિલ્હી

Explanation:

No answer description available for this question. Let us discuss.

259) તાજેતરમાં ક્યા દેશે માછલી માટે પ્રથમ સ્વદેશી રસી નોડાવેક-R વિકસાવી છે ?

Answer Is: (D) ભારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

261) તાજેતરમાં સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ કાઉન્સિલ (CSIR) દ્વારા ભારતના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નીચેનામાંથી ક્યા મિશનને મંજૂરી આપવામાં આવી ?

Answer Is: (A) ક્લોરીકલ્ચર મિશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

263) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય કવાયત ખંજરનું આયોજન કર્યું હતું ?

Answer Is: (B) કિર્ગિસ્તાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

265) ભારતની સૌથી જૂની મરીન ઓફિસ મેરીટાઈમ યુનિયન ઓફ ઈન્ડિયા (MUI)નું વડુમથક ક્યાં આવેલું છે?

Answer Is: (C) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

266) તાજેતરમાં વર્લ્ડ એનર્જી ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ, 2021 કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો?

Answer Is: (C) ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)

Explanation:

No answer description available for this question. Let us discuss.

269) તાજેતરમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીએ UKના સ્કોટલેન્ડ ખાતે આવેલી કઈ યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર કર્યા ?

Answer Is: (C) યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

270) તાજેતરમાં ક્યા વ પ્રધાનની 125મી જન્મજયંતી હતી ?

Answer Is: (D) મોરારજી રણછોડજી દેસાઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

271) હૈદરાબાદ સ્થિત કંપની ટ્રેન રોબોટિક્સે ભારતનો સૌપ્રથમ ક્યો સ્વદેશી ડ્રોન ડિફેન્સ ડોમ તૈયાર કર્યો ?

Answer Is: (B) ઈન્દ્રજાલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

273) તાજેતરમાં જાહેર થયેલી બાબત અનુસાર, સમગ્ર શિક્ષા યોજના હેઠળની શાળાઓ અને હોસ્ટેલોને ક્યા ક્રાંતિકારીનું નામ અપાશે ?

Answer Is: (C) સુભાષચંદ્ર બોઝ –

Explanation:

No answer description available for this question. Let us discuss.

274) મિલ્ખાસિંહની આત્મકથાનું નામ જણાવો.

Answer Is: (C) ધ રેસ ઓફ માય લાઈફ

Explanation:

No answer description available for this question. Let us discuss.

275) તાજેતરમાં અવની લેખરાએ ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણી કઈ રમત સાથે સંકળાયેલી છે ?

Answer Is: (B) શૂટિંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

277) તાજેતરમાં ગૂજરાત વિદ્યાપીઠના 16મા વાઈસ ચાન્સેલર તરીકે કોની નિમણૂક કરવામાં આવી?

Answer Is: (A) ડૉ.રાજેન્દ્ર ખીમાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

278) નીચેનામાંથી યોગ્ય જવાબ આપો.

Answer Is: (C) A & B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

280) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસ(2021)ની પરેડમાં ક્યા દેશના સૈન્યએ ભાગ લીધો હતો ?

Answer Is: (C) બાંગ્લાદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

281) નીચેનામાંથી યોગ્ય જવાબ આપો.

Answer Is: (C) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

282) તાજેતરમાં બિટકોઈનને કાયદેસર ચલણ તરીકે અપનાવનારો વિશ્વનો પ્રથમ દેશ ક્યો બન્યો?

Answer Is: (A) અલ સાલ્વાડોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

283) તાજેતરમાં DRDO દ્વારા વિકસાવાયેલા સ્માર્ટ એન્ટિ -એરફિલ્ડ વેપન (SAAW)નું સફળતાપૂર્વક પરીક્ષણ કઈ કંપનીએ કર્યું હતું ?

Answer Is: (B) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.

Explanation:

No answer description available for this question. Let us discuss.

284) ભારતનો સૌથી મોટો મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક ક્યાં સ્થપાશે ?

Answer Is: (A) સાણંદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

286) તાજેતરમાં ક્યા દેશે ભારતીય સબમરીન INS સિંધુવીરને તેના નૌકાદળમાં સામેલ કરી ?

Answer Is: (C) મ્યાનમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

288) રાષ્ટ્રીય મતદાતા દિવસે ચૂંટણી પંચે ડિજિટલ વોટર ID કાર્ડ જારી કર્યા તે દિવસ ક્યારે ઉજવાય છે ?

Answer Is: (C) 25 જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

290) નળ દ્વારા 24x7 પીવાનું શુદ્ધ અને સલામત પાણી પૂરું પાડનારૂં ભારતનું પ્રથમ શહેર જણાવી.

Answer Is: (C) પુરી (ઓડિશા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

291) તાજેતરમાં નિધન પામેલા ભારતીય દોડવીર મિલ્ખાસિંહને ‘ધ ફ્લાઈંગ શીખ ’ તેવું ઉપનામ કોણે આપ્યું હતું ?

Answer Is: (A) અયુબ ખાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

292) ભારતના પ્રથમ પોલિનેટર પાર્કની સ્થાપના ક્યાં કરવામાં આવી ?

Answer Is: (A) ઉત્તરાખંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

296) UNEP દ્વારા ફૂડ વેસ્ટ ઈન્ડેક્સ અહેવાલ, 2021 જાહેર કરવામાં ઘરદીઠ પ્રતિવર્ષ માથાદીઠ કેટલા ભોજનનો બગાડ થાય છે ?

Answer Is: (C) 50 કિ.ગ્રા.

Explanation:

No answer description available for this question. Let us discuss.

298) તાજેતરમાં ક્યા રાજ્યમાં કાળિયારની વસતી વધીને લગભગ બેગણી થઈ ગઈ છે ?

Answer Is: (C) ઓડિશા

Explanation:

No answer description available for this question. Let us discuss.

299) ભારતના પ્રથમ સ્વદેશમાં વિકસિત એપ સ્ટોરનું નામ જણાવો.

Answer Is: (D) મોબાઈલ સેવા એપસ્ટોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up