કરંટ અફેર્સ 2021

351) ઉત્પાદન ક્ષમતાની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ તેલંગાણાના ક્યા જિલ્લામાં સ્થપાયો ?.

Answer Is: (D) પેદાપલ્લી

Explanation:

No answer description available for this question. Let us discuss.

352) તાજેતરમાં ભારતનું પ્રથમ ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશન ક્યું બન્યું ?

Answer Is: (A) કેવડિયા રેલવે સ્ટેશન

Explanation:

No answer description available for this question. Let us discuss.

357) જમ્મુ અને કશ્મીર હાઈકોર્ટનું નવું નામ હાઈકોર્ટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર એન્ડ લદાખ ક્યા એક્ટના ઘડતરને અનુરૂપ કરાયું છે ?

Answer Is: (C) જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન એક્ટ, 2019

Explanation:

No answer description available for this question. Let us discuss.

358) તાજેતરમાં ડૉ.પ્રવીણ દરજીને તેમના ક્યા નિબંધસંગ્રહ બદલ નર્મદ ચંદ્રક એનાયત કરાયો ?

Answer Is: (A) દીગાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

360) ‘વોકલ ફોર લોકલ’ થીમ સાથે 28મા હુનર હાટનો પ્રારંભ ક્યાં થયો હતો ?

Answer Is: (D) ગોવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

363) તાજેતરમાં ક્યા દેશે અંતરિક્ષના કાટમાળને પકડવા NEO-01 રોબોટ પ્રોટોટાઈપ લૉન્ચ કર્યું.?

Answer Is: (B) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

364) તાજેતરમાં વર્ષ 2021નો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને એનાયત કરાયો ?

Answer Is: (A) સાઈરસ પુનાવાલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

365) તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજનો શિલાન્યાસ થયો તે ગુલમર્ગ કઈ શ્રેણીમાં આવેલું છે?

Answer Is: (B) પીપંજાલ શ્રેણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

367) નાગ નદીના પ્રદૂષણ સામે લડવા નાગ નદી પ્રદૂષણ ન્યૂનીકરણ પ્રોજેક્ટને મંજૂરી અપાઈ તે ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

Answer Is: (A) મહારાષ્ટ્ર

Explanation:

No answer description available for this question. Let us discuss.

368) તાજેતરમાં ક્યા મંત્રાલયે સીનિયર કેર એજિંગ ગ્રોથ એન્જિન (SAGE) પહેલ લૉન્ચ કરી ?

Answer Is: (B) સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

369) તાજેતરમાં ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ બન્યા ?

Answer Is: (C) પંકજકુમાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

370) ભારત સરકારે વીમા લોકપાલ નિયમો, 2017માં સુધારા કર્યા ત્યારે વીમા લોકપાલનો કાર્યકાળ કેટલો રહેશે ?

Answer Is: (D) 3 વર્ષ અથવા 70 વર્ષમાંથી વહેલું બને તે

Explanation:

No answer description available for this question. Let us discuss.

371) તાજેતરમાં 'હિમાલયના ગ્લેશિયર : જળવાયુ પરિવર્તન બ્લેક કાર્બન અને ક્ષેત્રીય સ્થિતિસ્થાપકતા' અહેવાલ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવ્યો ?

Answer Is: (D) વર્લ્ડ બેંક

Explanation:

No answer description available for this question. Let us discuss.

372) નીચેનામાંથી યોગ્ય જવાબ આપી.

Answer Is: (D) ઉપરોકત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

374) માનવ તસ્કરી વિરોધી વિધેયકનો મુસદ્દો જાહેર થયો ત્યારે રાષ્ટ્રીય માનવ તસ્કરી વિરોધ સમિતિના અધ્યક્ષની જવાબદારી કોણ સંભાળશે ?

Answer Is: (B) ગૃહ સચિવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

377) જળવાયુ સંબંધિત કાયદો બનાવનારો વિશ્વનો પ્રથમ દેશ ક્યો બન્યો ?

Answer Is: (A) ન્યૂઝીલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

378) તાજેતરમાં કઈ સંસ્થા મંત્રાલયે “પોષણ જ્ઞાન’ વેબસાઈટ લૉન્ચ કરી છે ?

Answer Is: (D) NITI આયોગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

379) તાજેતરમાં મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થયું તે અંગે યોગ્ય વિધાન શોધો.

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

380) 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની કઈ જયંતી નિમિત્તે ભારતીય વાયુસેનાએ બાંગ્લાદેશને એલીઈટ III હેલિકોપ્ટર ભેટસ્વરૂપે આપ્યું ?

Answer Is: (B) સુવર્ણ જયંતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

381) તાજેતરમાં વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની ટેસ્લાએ ક્યા શહેરમાં સબસિડિયરી યુનિટ સ્થાપ્યું ?

Answer Is: (D) બેંગલુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

382) વાર્ષિક બજેટમાં જેન્ડર બજેટ સામેલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય જણાવો.

Answer Is: (C) આંધ્ર પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

383) નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો.

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

384) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા ઝેન ગાર્ડન અને હાઈઝેન એકૅડમીનું ઉદ્ઘાટન કર્યું?

Answer Is: (A) અમદાવાદ

Explanation:

No answer description available for this question. Let us discuss.

387) NCC (નેશનલ કેડેટ કોર)ની સર્વગ્રાહી સમીક્ષા માટે રચાયેલી સમિતિ વિષે યોગ્ય જવાબ આપો.

Answer Is: (C) A&B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

388) તાજેતરમાં ભારત સરકારે નોઈડાના ગૌતમબુદ્ધ નગરમાં કઈ ઈન્સ્ટિટ્યૂટ સ્થાપવાનો નિર્ણય કર્યો છે?

Answer Is: (C) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેરિટેજ

Explanation:

No answer description available for this question. Let us discuss.

389) તાજેતરમાં 9મા તાનસેન સંગીત સમારોહનું આયોજનનું ક્યાં કરવામાં આવ્યું ?

Answer Is: (C) ગ્વાલિયર

Explanation:

No answer description available for this question. Let us discuss.

390) તાજેતરમાં ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલે કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ?

Answer Is: (A) ટેબલ ટેનિસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

392) આવશ્યક સંરક્ષણ સેવા વટહુકમ, 2021 જાહેર થયો છે તે અનુસાર વ્યક્તિ હડતાળનું આયોજન કરે અથવા તેમાં ભાગ લે તો કેટલા દંડની જોગવાઈ છે?

Answer Is: (B) 1 વર્ષની જેલ અથવા રૂ.10,000નો દંડ અથવા બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

393) તાજેતરમાં ભારતના સૌથી ઊંચાઈ પરના હવામાન કેન્દ્રનું ક્યા સ્થળે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? (

Answer Is: (B) લદાખ

Explanation:

No answer description available for this question. Let us discuss.

397) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે યર ઓફ એન્વાયર્નમેન્ટ પહેલ લોન્ચ કરી ?

Answer Is: (C) ફ્રાન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

399) તાજેતરમાં ક્યા સંગઠને કાઉન્ટર ટેરરિઝમ અભ્યાસ ‘ગાંડિવ’નું આયોજન કર્યું હતું ?

Answer Is: (A) નેશનલ સિક્યોરિટી ગાર્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

400) તાજેતરમાં ક્યા વિસ્તારમાં એશિયાના સૌથી લાંબા NATRAX હાઈસ્પીડ ટ્રેકનું ઉદ્ઘાટન થયું?

Answer Is: (B) પીથમપુર, ઈન્દોર, મધ્યપ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up