કરંટ અફેર્સ 2021

301) તાજેતરમાં ક્યા દેશે મંગળ પર ‘ઝુરોંગ’નામનું રોવર મોકલવાની ઘોષણા કરી ?

Answer Is: (D) ચીન

Explanation:

No answer description available for this question. Let us discuss.

302) તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટની સ્થાપનાની કઈ જયંતી મનાવાઈ ?

Answer Is: (C) હીરક (ડાયમંડ) જયંતી

Explanation:

No answer description available for this question. Let us discuss.

303) GIFT-IFSC પર AT-7 બોન્ડ્રા રજૂ કરનારી પ્રથમ બેંક કઈ છે ?

Answer Is: (A) HDFC બેંક

Explanation:

No answer description available for this question. Let us discuss.

304) તાજેતરમાં સંસ્કૃત ભાષાના સંરક્ષણ માટે ક્યા વિદ્વાન/વિદ્વાનોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો ?

Answer Is: (C) A & B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

306) ક્યા દેશ દ્વારા પ્રથમ અંતરિક્ષ સૈન્ય અભ્યાસ ASTERY હાથ ધરવામાં આવ્યો ?

Answer Is: (D) ફ્રાન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

307) તાજેતરમાં ભારત સરકારના ક્યા વિભાગે કિસાનમિત્ર પહેલ અંતર્ગત આત્મનિર્ભર કૃષિ એપ લૉન્ચ કરી છે ?

Answer Is: (A) મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કાર્યાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

308) તાજેતરમાં નાસાના પર્સિવરન્સ રોવર પરના ઉપકરણ Moxieએ મંગળ પર સૌપ્રથમવાર કર્યો વાયુ બનાવ્યો છે ?

Answer Is: (B) ઓક્સિજન

Explanation:

No answer description available for this question. Let us discuss.

311) પૂર અંગે ડિજિટલ રિપોર્ટિંગ પ્રણાલી ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

Answer Is: (C) આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

312) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની રવિવાર ની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ?

Answer Is: (A) ખલ્લા બારણે ટકોરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

313) ઈ-કેબિનેટ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય જણાવો.

Answer Is: (C) હિમાચલ પ્રદેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

315) તાજેતરમાં ગુજરાતમાં ત્રાટકેલા ભયાનક વાવાઝોડા તાઉતેનું નામકરણ ક્યા દેશ દ્વારા કરવામાં આવ્યું હતું ?

Answer Is: (B) મ્યાનમાર કેટલી CT વેલ્યુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

316) નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)નું ગઠન વર્ષ 1948માં કઈ સમિતિની ભલામણોના આધારે થયુ હતું ?

Answer Is: (D) હ્રદયનાથ મંજર સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

317) કેન્દ્ર સરકારે કેટલા વર્ષોથી જૂના વાહનો પર ગ્રીન ટેક્સ લાદવાની જાહેરાત કરી છે?

Answer Is: (B) 8 વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

318) દેશનું પ્રથમ ઈલેક્ટ્રિકલ વેહિકલ ઓન્લી શહેર ક્યું બનશે ?

Answer Is: (A) કેવડિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

319) તાજેતરમાં મીરાબાઈ ચાનુએ મહિલાઓની કઈ શ્રેણીમાં વેઈટલિફ્ટિંગના 125 ઈતિહાસમાં ભારતને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો ?

Answer Is: (B) 49 કિલોગ્રામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

320) તાજેતરમાં ભારતના કયા સમુદ્ર તટોને ઈન્ટરનેશનલ બ્લૂ ફલેગ સર્ટિફિકેશન એનાયત થયું ?

Answer Is: (D) B & C બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

321) તાજેતરમાં રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ (RCEP)ની પુષ્ટિ કરનારો વિશ્વનો પ્રથમ દેશ ક્યો બન્યો ?

Answer Is: (C) સિંગાપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

322) તાજેતરમાં મહાત્મા ગાંધીના અંગત સચિવ વી કલ્યાણમનું નિધન થયું, તેઓ ક્યા સમયગાળા દરમિયાન ગાંધીજીના અંગત સચિવ રહ્યા હતા ?

Answer Is: (B) વર્ષ 1943થી 1948

Explanation:

No answer description available for this question. Let us discuss.

323) તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કેબિનેટ સમિતિનું પુનર્ગઠન કરવામાં આવ્યું ત્યારે નીચેનામાંથી કઈ સમિતિના વડા તરીકે નરેન્દ્ર મોદી છે ?

Answer Is: (B) રાજકીય બાબતોની સમિતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

326) વિશ્વનો સૌથી મોટો મોબાઈલ કાર્યક્રમ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ, 2021 ક્યા યોજાઈ હતી ?

Answer Is: (B) ઉરુગ્વે

Explanation:

No answer description available for this question. Let us discuss.

327) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની જગ્યાએ સંઘ સરકાર શબ્દનો ઉપયોગ કરવાની ઘોષણા કરી છે ?

Answer Is: (A) તમિલનાડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

329) તાજેતરમાં થયેલી રાજયપાલોની નિમણૂક અનુસંધાને કર્યું જોડકું ખોટું છે ?

Answer Is: (C) તમિલનાડુ-બેબીરાની મૌર્ય

Explanation:

No answer description available for this question. Let us discuss.

330) રિયલ ટાઈમ બસ ટ્રેકિંગ સર્વિસ માટે દિલ્હી સરકારે કઈ કંપની સાથે ભાગીદારી કરી ?

Answer Is: (A) ગુગલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

331) તાજેતરમાં ઉત્તરાખંડમાં ખોફનાક ચમોલી હોનારત થઈ તે સંદર્ભે ધૌલીગંગા નીચેની કઈ નદીની સહાયક નદી છે ?

Answer Is: (A) અલકનંદા

Explanation:

No answer description available for this question. Let us discuss.

332) નીચેનામાંથી યોગ્ય જવાબ આપો.

Answer Is: (C) A & B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

333) નીચેનામાંથી અયોગ્ય હોય તેવું શોધો,

Answer Is: (D) આંતરરાષ્ટ્રીય ખુશહાલી/પ્રસન્નતા દિવસ – 22 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

334) તાજેતરમાં ...... દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત પોર્ટલ SUPACE' લૉન્ચ કરવામાં આવ્યું.

Answer Is: (A) સુપ્રીમ કોર્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

335) માતા-પિતાને ઈરાદાપૂર્વક છોડી દેવામાં આવશે અથવા કોઈ જગ્યાએ મૂકી આવવામાં આવશે તો ગુજરાત સરકારે કઈ સજાની જોગવાઈ કરી છે ?

Answer Is: (A) 3 મહિનાની કેદ અને ૩,500નો દંડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

336) તાજેતરમાં ભારતની પ્રથમ અંડરસી ટનલ કયા શહેરમાં આકાર પામી રહી છે ?

Answer Is: (A) મુંબઈ

Explanation:

No answer description available for this question. Let us discuss.

337) નીચેનામાંથી ક્યા સ્થળો ભારતમાં TB મુક્ત જાહેર થનારા પ્રથમ સ્થળો બન્યા ?

Answer Is: (D) A& C બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

338) તાજેતરમાં ક્યા મંત્રાલયે ઈટ સ્માર્ટ સિટીઝ ચેલેન્જ’ અને ‘ટ્રાન્સપોર્ટ 4 ઓલ ચેલેન્જ' શરૂ કરી છે ?

Answer Is: (C) આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

339) 2020 ટોકયો પેરાલિમ્પિકમાં નીચેનામાંથી કયા એક ખેલાડીને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળેલી નથી ?

Answer Is: (D) દેવેન્દ્ર ઝાઝરિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

340) પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે રાજીનામું આપતા પંજાબને મળેલા પ્રથમ દલિત મુખ્યમંત્રી જણાવો.

Answer Is: (A) ચરણજિતસિંહ ચન્ની

Explanation:

No answer description available for this question. Let us discuss.

341) તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ત્રિપુરાના ક્યા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુ પુલનું ઉદ્ઘાટન કર્યું ?

Answer Is: (C) દક્ષિણ ત્રિપુરા

Explanation:

No answer description available for this question. Let us discuss.

342) તાજેતરમાં ફ્રાન્સના પેરિસ ખાતેથી આભાસી રીતે યોજાયેલી વન પ્લેનેટ સમિટ (OPS) 2021ની થીમ શું હતી ?

Answer Is: (B) લેટ્સ એક્ટ ટુગેધર ફોર નેચર

Explanation:

No answer description available for this question. Let us discuss.

343) તાજેતરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ'નો આરંભ અમદાવાદના ક્યા સ્થળેથી થયો ?

Answer Is: (A) સાબરમતી આશ્રમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

344) તાજેતરમાં ICMRએ ભારતની પ્રથમ સેલ્ફ ટેસ્ટિંગ રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટને મંજૂરી આપી તેનું નામ જણાવો.

Answer Is: (A) કોવિસેલ્ફ

Explanation:

No answer description available for this question. Let us discuss.

345) નીચેનામાંથી મનાવાયેલા દિવસો અંગે ખોટું શોધો.

Answer Is: (A) વિશ્વ જૈવ ઈંધણ દિવસ – 7 ઓગસ્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

346) તાજેતરમાં ક્યા વિદેશી વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો?

Answer Is: (A) શિન્ઝો આબે

Explanation:

No answer description available for this question. Let us discuss.

347) ભારત સરકારે જાહેર કર્યું કે LICનું ખાનગીકરણ નહીં થાય તે LICની સ્થાપના ક્યારે થઈ હતી ?

Answer Is: (C) 1 સપ્ટેમ્બર 1956

Explanation:

No answer description available for this question. Let us discuss.

348) આયુષ સંજીવની એપનો વિકાસ ક્યા મંત્રાલયે કર્યો છે ?

Answer Is: (C) A અને B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

349) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ સ્વદેશી તાપમાન માહિતી ઉપકરણ એમ્બિટેગ વિકસાવ્યું?

Answer Is: (A) IIT રોપડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

350) ગેબઝેબો પ્રાઈઝ, 2021 જીતનારા પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી જણાવો.

Answer Is: (B) અતુલ દીક્ષિત

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up