કરંટ અફેર્સ 2021

151) RT-PCR ટેસ્ટમાં ધરાવતા દર્દીઓ COVID-19 પોઝિટિવ ગણાય છે ?

Answer Is: (A) 35થી ઓછી

Explanation:

No answer description available for this question. Let us discuss.

152) ડ્રાઈવરલેસ કારને પરવાનગી આપનારો વિશ્વનો પ્રથમ દેશ ક્યો બન્યો ?

Answer Is: (C) બ્રિટન

Explanation:

No answer description available for this question. Let us discuss.

153) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે લગ્ન માટે એકસમાન લઘુતમ વય અંગે સરકારને નોટિસ પાઠવી તે નિર્ણયની ખંડપીઠની અધ્યક્ષતા કોણે કરી હતી ?

Answer Is: (A) શદ અરવિંદ બોબડે

Explanation:

No answer description available for this question. Let us discuss.

155) ભારતનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ ક્યાં બનશે ?

Answer Is: (B) રાઉરકેલા

Explanation:

No answer description available for this question. Let us discuss.

156) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘જેન્ડર સંવાદ' કાર્યક્રમ શરૂ કર્યો ?

Answer Is: (A) ગ્રામીણ વિકાસ મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

157) સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ (SERB) દ્વારા PRISM પોર્ટલની સ્થાપના થઈ તેનું પૂરું નામ જણાવો.

Answer Is: (A) પ્રોજેક્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ એન્ડ મેનેજમેન્ટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

159) તાજેતરમાં ભારતના ક્યા અધિકારીને UNGA અધ્યક્ષના શેફ ડી કેબિનેટ નિયુક્ત કરવામાં આવ્યા?

Answer Is: (A) નાગરાજ નાયડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

160) તાજેતરમાં કયા રાજયમાં આવેલા રાજીવ ગાંધી નેશનલ પાર્કનું નામ ઓરાંગ નેશનલ પાર્ક કરાયું ?

Answer Is: (A) આસામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

161) તાજેતરમાં ભારતે ક્યા સ્વદેશી ટોર્પીડોની પ્રથમ ઉડાનનું સફળ પરીક્ષણ કર્યું ?

Answer Is: (B) વેન

Explanation:

No answer description available for this question. Let us discuss.

162) તાજેતરમાં નિધન પામેલા પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પદ્મભૂષણ પંડિત રાજન મિશ્ર ક્યા સંગીત ઘરાના સાથે સંકળાયેલા હતા ?

Answer Is: (A) બનારસ ઘરાના B} આગ્રા ઘરાના (

Explanation:

No answer description available for this question. Let us discuss.

163) કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ આપનારો વિશ્વનો પ્રથમ દેશ ક્યો છે ?

Answer Is: (D) ઈઝરાયેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

164) તાજેતરમાં ક્યા શહેરમાં શહીદ અશફાક ઉલ્લાખાન પ્રાણી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરાયું ?

Answer Is: (A) ગોરખપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

168) તાજેતરમાં ગુજરાતના ક્યા બે સ્થળો વચ્ચે સૌપ્રથમ ક્રૂઝ સેવાનો પ્રારંભ થયો ?

Answer Is: (C) હજીરા અને દીવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

171) તાજેતરમાં ભારતના પ્રથમ વર્લ્ડ સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું ?

Answer Is: (B) ભુવનેશ્વર(ઓડિશા)

Explanation:

No answer description available for this question. Let us discuss.

172) તાજેતરમાં ક્યા રાજ્યે નીતિ આયોગની તર્જ પર કાર્ય કરતી સંસ્થા GIFTની સ્થાપના કરી ?

Answer Is: (B) ગોવા

Explanation:

No answer description available for this question. Let us discuss.

173) US ઓપન-2021ના વિજેતાઓ અંગે યોગ્ય જવાબ આપો.

Answer Is: (C) A&B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

174) ભારતે ક્યા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 10% ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ?

Answer Is: (C) વર્ષ 2022

Explanation:

No answer description available for this question. Let us discuss.

175) તાજેતરમાં 72મા વન મહોત્સવ પ્રસંગે ક્યા સ્થળે મારૂતિનંદન વનનું ઉદઘાટન કરાયું ?

Answer Is: (A) કલગામ (ઉમરગામ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

176) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 75% ખાનગી નોકરીઓ સ્થાનિકો માટે અનામત રાખતું વિધેયક પસાર કર્યું ?

Answer Is: (C) હરિયાણા

Explanation:

No answer description available for this question. Let us discuss.

177) ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ (OPCW)નું વડુમથક ક્યાં આવેલું છે ?

Answer Is: (B) ધ હેગ, નેધરલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

178) છ ઋતુઓમાં કઈ ઋતુને રાજા તરીકે પ્રસ્થાપિત કરાઈ છે જેની 16 ફેબ્રુઆરી, 2021ના પંચમી ઉજવાઈ ?

Answer Is: (B) વસંત ઋતુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

179) મહાસાગરોમાં એકત્ર થતાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી સૌપ્રથમ લેપટોપ બનાવનાર કંપની કઈ છે ?

Answer Is: (B) &લેટ પેકાર્ડ (IHP)

Explanation:

No answer description available for this question. Let us discuss.

180) તાજેતરમાં 'ધ લિટલ બુક ઓફ એનકરેજમેન્ટ' નામક પુસ્તક જાહેર થયું તેના લેખક કોણ છે ?

Answer Is: (D) દલાઈ લામા

Explanation:

No answer description available for this question. Let us discuss.

181) તાજેતરમાં ગુજરાતમાં નવનિયુકત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિષે યોગ્ય વિકલ્પ પસંદ કરો. -

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

182) તાજેતરમાં ક્યા રાજ્ય કૃષિ માટે અલગ બજેટ રજૂ કર્યું છે ?

Answer Is: (A) તમિલનાડુ

Explanation:

No answer description available for this question. Let us discuss.

184) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કૃષિ સહયોગ વધારવા માટે 3 વર્ષની કાર્ય યોજના સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ?

Answer Is: (C) ઈઝરાયેલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

185) વાહન સ્ક્રેપ કરવાનો દેશનો સૌપ્રથમ પ્લાન્ટ ક્યાં શરૂ કરાશે ?

Answer Is: (B) અલંગ

Explanation:

No answer description available for this question. Let us discuss.

187) ભારતીય મેન્સ હૉકી ટીમમાં ધ વોલ ઓફ ઈન્ડિયન'નું બિરૂદ કોણ ધરાવે છે ?

Answer Is: (A) પી.આર.શ્રીજેશ

Explanation:

No answer description available for this question. Let us discuss.

189) 67 મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અંગે ખોટી જોડ શોધો.

Answer Is: (D) શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - મહર્ષિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

190) ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં નવા સદસ્યો તરીકે ક્યા દેશોનો સમાવેશ થયો ?

Answer Is: (B) મોંગોલિયા, સ્વિત્ઝર્લેન્ડ, તાજિકિસ્તાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

192) ભારતના પ્રથમ ફોરેસ્ટ હીલિંગ સેન્ટરનું ........... માં ઉદ્ઘાટન થયું.

Answer Is: (A) રાનીખેત (ઉત્તરાખંડ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

193) તાજેતરમાં ચર્ચામાં રહેલો કાચો યુગ ક્યા દેશ સાથે સંબંધિત છે ?

Answer Is: (C) ક્યુબા

Explanation:

No answer description available for this question. Let us discuss.

194) તાજેતરમાં બે હિરત ઊર્જા કાર્યદક્ષ નગરો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

Answer Is: (B) બિહાર

Explanation:

No answer description available for this question. Let us discuss.

195) તાજેતરમાં જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીનું નિધન થયું, તેઓનું મૂળનામ શું હતું ?

Answer Is: (C) ખલીલ ઈસ્માઈલ મકરાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

196) 15મા નાણાં પંચે તેનો અંતિમ અહેવાલ પ્રસ્તુત કર્યો તે નીચેનામાંથી કઈ બાબતમાં પરિવર્તન લાવવાના હેતુ સાથે સંબંધિત છે ?

Answer Is: (B) નગરપાલિકાઓમાં નાણાકીય વહીવટ

Explanation:

No answer description available for this question. Let us discuss.

198) ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ આંત૨માળખાના લાભો સંદર્ભે જાગૃતિ જગાવવા ક્યું અભિયાન લોન્ચ કરવામાં આવેલું છે ?

Answer Is: (D) ગો ઈલેક્ટ્રિક અભિયાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

199) IGBC ગ્રીન સિટીઝ પ્લેટિનમ રેટિંગ મેળવનારું પ્રથમ SEZ ક્યું છે ?

Answer Is: (C) કંડલા SEZ

Explanation:

No answer description available for this question. Let us discuss.

200) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલું વેયાન 100% પુખ્ત લોકોને વેક્સિન આપનારૂં ભારતનું પ્રથમ ગામ બન્યું ?

Answer Is: (D) જમ્મુ-કાશ્મીર

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up