કરંટ અફેર્સ 2021

101) તાજેતરમાં ભારતના પ્રથમ 3D પ્રિન્ટેડ ઘરનું .......... ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Answer Is: (A) IIT મદ્રાસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

102) ભારત સરકારે દવાઓ, કોસ્મેટિકસ અને મેડિકલ સાધનો માટે નવો કાયદો બનાવવા માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું છે ?

Answer Is: (A) વી,જી.સોમાણી

Explanation:

No answer description available for this question. Let us discuss.

103) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ વર્ષ 2023ને ભારત દ્વારા પ્રાયોજિત પ્રસ્તાવના આધારે ક્યું વર્ષ જાહેર કર્યું ?

Answer Is: (D) આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ

Explanation:

No answer description available for this question. Let us discuss.

106) તાજેતરમાં ગુજરાતના ક્યા સ્થળ/ સ્થળોને રામસર સૂચિમાં જોડવામાં આવ્યા ?

Answer Is: (C) A & B બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

107) નીચેનામાંથી સાચો જવાબ આપો.

Answer Is: (D) ઉપરી કત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

108) તાજેતરમાં ભારતીય રેલવેએ હાવડા-કાલકા મેઈલ ટ્રેનનું નામ બદલીને શું રાખ્યું ? (

Answer Is: (C) નેતાજી એક્સપ્રેસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

109) તાજેતરમાં ક્યા દેશમાં ‘દિલ ધ બિલ’ આંદોલન ચર્ચાનો વિષય બન્યું હતું ?

Answer Is: (A) ઈંગ્લેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

110) કઈ IITના સહયોગથી ભારત સરકાર ગેમિંગ (રમત)ના ક્ષેત્રમાં સેન્ટર ફોર એક્સેલેન્સની સ્થાપના કરશે ?

Answer Is: (A) IIT બોમ્બે

Explanation:

No answer description available for this question. Let us discuss.

111) તાજેતરમાં ગુજરાતી કવિ ‘મેઘબિંદુ’નું નિધન થયું તેઓનું નામ જણાવો.

Answer Is: (A) મેઘજી ખટાઉ ડોડેચા

Explanation:

No answer description available for this question. Let us discuss.

114) તાજેતરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?

Answer Is: (B) મીનેશ શાહ

Explanation:

No answer description available for this question. Let us discuss.

115) તાજેતરમાં ગુજરાત સરકારે શરૂ કરેલી વતન પ્રેમ યોજનાની ગવર્નિંગ બોડીની અધ્યક્ષતા કોણ કરશે ?

Answer Is: (B) મુખ્યમંત્રી

Explanation:

No answer description available for this question. Let us discuss.

116) રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ) કેટલા સ્તરીય સંગઠન છે ?

Answer Is: (B) ત્રણ સ્તરીય

Explanation:

No answer description available for this question. Let us discuss.

118) તાજેતરમાં ....... ક્ષેત્ર સંપૂર્ણપણે વિદ્યુતીકૃત થનારૂં પ્રથમ ભારતીય રેલવે ક્ષેત્ર બન્યું.

Answer Is: (A) પશ્ચિમમધ્ય રેલવે

Explanation:

No answer description available for this question. Let us discuss.

119) રાષ્ટ્રીય સુપર કમ્પ્યુટિંગ મિશનના બીજા તબક્કા અંતર્ગત ભારતની કુલ કમ્પ્યૂટેશનલ ક્ષમતા ..... કરો.

Answer Is: (B) 16 પેટાફ્લોપ્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

120) કર્ણાટકમાં આવેલું નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાન અન્ય ક્યા નામથી પણ ઓળખાય છે ?

Answer Is: (C) રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન

Explanation:

No answer description available for this question. Let us discuss.

123) ભાલા ફેંકમાં ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરા વર્તમાનમાં કઈ રેજિમેન્ટમાં સુબેદાર છે ?

Answer Is: (B) રાજપુતાના રાઈફલ્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

124) નીચેનામાંથી દિવસોની ઉજવણી અંગે ખોટું જોડકું શોધો.

Answer Is: (B) રાષ્ટ્રીય ઈજનેર દિવસ-16 સપ્ટેમ્બર

Explanation:

No answer description available for this question. Let us discuss.

125) તાજેતરમાં ક્યા દેશની અવકાશ સંસ્થાએ ચંદ્ર પર વાઈપર રોવર મોકલવાની ઘોષણા કરી ?

Answer Is: (A) અમેરિકા

Explanation:

No answer description available for this question. Let us discuss.

126) નીચેનામાંથી ક્યા રાજ્યએ કૃષિ વસતી ગણતરી કરવાની જાહેરાત કરી છે ?

Answer Is: (A) ગુજરાત

Explanation:

No answer description available for this question. Let us discuss.

127) STARS (સ્ટ્રેન્થનિંગ ટીચિંગ-લર્નિંગ એન્ડ રિઝલ્ટ્સ ફોર સ્ટેટ્સ) યોજનાના અમલીકરણ માટે આર્થિક બાબતોના વિભાગે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે સમજૂતી કરી છે ?

Answer Is: (B) વર્લ્ડ બેંક

Explanation:

No answer description available for this question. Let us discuss.

129) વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ (NTDs) દિવસ ક્યારે મનાવાશે ?

Answer Is: (A) 30 જાન્યુઆરી

Explanation:

No answer description available for this question. Let us discuss.

132) તાજેતરમાં વાઈલ્ડ ઈનોવેટર એવોર્ડ જીતનારા ભારત અને એશિયાના પ્રથમ મહિલા કોણ બન્યા?

Answer Is: (A) ડો.કૃતિ કારત

Explanation:

No answer description available for this question. Let us discuss.

134) અરોમા મિશન અંતર્ગત કઈ ક્રાંતિ તાજેતરમાં ચર્ચામાં છે ?

Answer Is: (A) જાંબલી ક્રાંતિ

Explanation:

No answer description available for this question. Let us discuss.

135) UNGAના અધ્યક્ષ તરીકે પસંદગી પામેલા અબ્દુલ્લા શાહિદ ક્યા દેશના વિદેશ મંત્રી છે ?

Answer Is: (B) માલદીવ

Explanation:

No answer description available for this question. Let us discuss.

136) ભારતનું બીજું અને દુનિયાનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યા શહેરમાં બનશે ?

Answer Is: (C) જયપુર (રાજસ્થાન)

Explanation:

No answer description available for this question. Let us discuss.

138) તાજેતરમાં ભારત સરકારે 132 શહેરોમાં વાયુ પ્રદૂષણની દેખરેખ માટે યુ પોર્ટલ લોન્ચ કર્યું છે ?

Answer Is: (C) પ્રાણ પોર્ટલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

139) ફ્રીડમ ઈન ધ વર્લ્ડ રિપોર્ટ, 2021 અનુસાર સાચું જણાવો.

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

140) તાજેતરમાં કયા મહાનુભાવે સ્ટોપ ટી.બી. પાર્ટનરશિપ બોર્ડના અધ્યક્ષનો હવાલો સંભાળ્યો ?

Answer Is: (D) મનસુખ માંડવિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

142) નીચેનામાંથી ખોટી જોડ શોધો.

Answer Is: (C) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ - 9 માર્ચ

Explanation:

No answer description available for this question. Let us discuss.

143) નીચેનામાંથી યોગ્ય શોધો.

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

144) ભારતની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટી ક્યા શહેરમાં આકાર પામી ?

Answer Is: (A) કેરળના તિરુવનંતપુરમના મંગલાપુરમમાં

Explanation:

No answer description available for this question. Let us discuss.

145) તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વાઈરસનું નિદાન કરવાની નવી ટેકનોલોજી કોવિરેપ વિકસાવી છે ?

Answer Is: (C) IIT ખડગપુર

Explanation:

No answer description available for this question. Let us discuss.

146) તાજેતરમાં ક્યા મંત્રાલય દ્વારા ભારતના તમામ જિલ્લાઓમાં મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપ કાર્યક્રમ શરૂ કરાયો છે ?

Answer Is: (B) કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય

Explanation:

No answer description available for this question. Let us discuss.

148) નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ આપી.

Answer Is: (D) ઉપરોક્ત તમામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

149) બેંગલુરુ ખાતે આવેલી કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ કોરોનાના ટેસ્ટિંગ માટે ‘રામન સ્પેક્ટ્રોમીટર’ તૈયાર કર્યું ?

Answer Is: (A) ઇન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ

Explanation:

No answer description available for this question. Let us discuss.

150) ગુજરાતમાં ગીધની વસતીમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે પશુઓને અપાતી કઈ દવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે ?

Answer Is: (D) ડાયક્લોફોનિક

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up