GPSC કરન્ટ અફેર્સ
151) VVPAT નું પૂરૂ નામ શું છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
152) કયા દેશોએ તેમની એન્ટિ-સેટેલાઈટ (ASAT) મિસાઈલ ક્ષમતાઓનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
153) Kyoto Protocol (ક્યોટો રાજદ્વારી શિષ્ટાચાર) એ ..................... સંબંધિત આંતરરાષ્ટ્રીય સંધિ છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
154) પેટ્રોલીયમ નિકાસમાંથી દેશ દ્વારા મેળવાયેલા ચલણના કાલ્પનિક એકમને ...............કહેવામાં આવે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
155) ભારત અને ચીન વચ્ચેની સરહદ રેખાનું નામ શું છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
156) “પંચામૃત”(પાંચ વિષયવસ્તુઓ)ના ઘટકોને ઓળખો કે જે હવે ભારતની વિદેશનીતિની વ્યૂહ રચનાના “નવા” સ્તંભો છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
157) ભારતની મહિલા રાષ્ટ્રીય હોકી ટીમનું ઉપનામ શું છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
158) ગુજરાતનો પ્રથમ મેગા ફૂડ પાર્ક 'ધ ગુજરાત એગ્રો ઈન્ફ્રાસ્ટ્રકચર મેગા ફૂડ પાર્ક' કયાં શરૂ થયો? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
159) નીચેનામાંથી કઈ સ્કોર્પિયન વર્ગની સબમરીન જાન્યુઆરી 2023માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી હતી? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
160) “પિનાક” વિશે નીચેનામાંથી કયું સાચું છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
161) ચંદ્ર પર જવા માટે વિશ્વની પ્રથમ ખાનગી ફ્લાઈટ યોજનાનુ નામ શું છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
162) ICC Men's T20 વિશ્વકપ, 2024 માં નીચેના પૈકી કઈ ટીમો સૌ પ્રથમ વખત રમી હતી? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
1. અમેરીકા
2. કેનેડા
3. યુગાંડા
4. દક્ષિણ આફ્રિકા
5. બાંગ્લાદેશ
163) 18મી લોકસભાના મંત્રી મંડળમાં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય કયા કેબિનેટ મંત્રીને ફાળવવામાં આવેલ છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
164) તાજેતરમાં વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં ગુજરાતનાં કયા મ્યુઝિયમને વર્સેઇલ્સ એવોર્ડ અંતર્ગત સ્થાન મળ્યું છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
165) UN દ્વારા વર્ષ 2025ને શેના માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
166) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા રોકાણકારોને વિશ્વની માહિતી સાથે સશક્ત બનાવવા માટે કઈ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
167) તાજેતરમાં કયા રાજ્યએ ધો.7ના વિદ્યાર્થીઓ માટે ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીના પાઠ્ય પુસ્તકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લર્નિંગની શરૂઆત કરી છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
168) માર્કેટિંગ સિઝન 2024-25 માટેનો ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં (MSP)માં કરવામાં આવેલ વધારા અંતર્ગત કયા તેલીબિયા પાકમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળે છે? (GPSC : Advt no: 3, 4, 12/202425 : Dt.13/10/2024)
169) 2024 ઓલિમ્પિકમાં કયા બે દેશોએ સૌથી વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
170) 2024 ઓલિમ્પિકમાં ભારતે કેટલા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
171) ઉપગ્રહીય સંચાલન સેવાઓ (સેટેલાઈટ નેવિગેશન સર્વિસ – NavIC) કોના દ્વારા વિકસાવવામાં આવી છે.? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
172) જેમિની “કઈ કંપનીનું નવું AI' મોડલ છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
173) ભારતની સૌથી ઝડપી સૌર-ઈલેક્ટ્રિક બોટ, ડિસેમ્બર 2023ના રોજ લોન્ચ કરવામાં આવી, જેનું નામ.......... છે. (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
174) SLIM (સ્માર્ટ લેન્ડર ફોર ઈન્વેસ્ટિગેટીંગ ધ મૂન) એ નાના પાયે સંશોધન માટે ચંદ્રની સપાટી પર કયા દેશ દ્વારા મોકલવામાં આવેલ છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
175) વર્તમાનમાં વિશ્વમાં કયા બે દેશો સૌથી વધુ કપાસના ઉત્પાદકો છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
176) “એગ્રી સ્ટેક (Agri stack) શું છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
177) જીએસટી (GST) કયા બંધારણીય સુધારા બિલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
178) સપ્ટેમ્બર 2024 માં ભારતે કયા પશ્ચિમ એશિયાઈ દેશ સાથે નાગરિક પરમાણુ સહકાર માટે સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
179) ભારતના તમામ વ્યૂહાત્મક કે પરમાણુદળોનું સંચાલન અને વહીવટ કઈ સંસ્થાને સોંપવામાં આવ્યાં છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
180) સ્થાયી અને અસ્થાયી બંને સભ્યોની ગણતરી કરતાં યુએન સુરક્ષા પરિષદની કુલ સંખ્યા કેટલી છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
181) નીચેનામાંથી કયો દેશ બ્રિક્સ (BRICS)નો સભ્ય નથી? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
182) કયું વિશેષ મંત્રાલય ભારતીય ડાયસ્પોરા સાથે કામ કરે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
183) “સ્વચ્છ વાયુ સર્વેક્ષણ (SVS) 2024 અનુસાર ભારતના બે સૌથી સ્વચ્છ શહેરો કયાં છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
184) ભારતીય અને ફ્રેન્ચ નૌકાદળોએ 2024માં ભૂમધ્ય સમુદ્રમાં યોજેલી તેમની દ્વિપક્ષીય 22મી નૌકા કવાયત કયાં નામે ઓળખાય છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
185) પેરિસ 2024 ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ ……... મેડલ જીત્યો. (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
186) નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
1. નાર્કો એનાલિસિસ ટેસ્ટમાં સોડિયમ પેંટોથલ નામની દવા સંબંધિત વ્યક્તિના શરીરમાં ઈન્જેક્શનથી દાખલ કરવામાં આવે છે.
2. સેલ્વી અને અન્ય વિરૂદ્ધ કર્ણાટક રાજ્ય અને અન્યના કેસમાં સુપ્રિમ કોર્ટે નિર્ણય આપેલ છે કે કોઈપણ વ્યક્તિનો આ ટેસ્ટ તેની સંમતિ સિવાય કરી શકાશે નહીં.
Comments (0)