GPSC કરન્ટ અફેર્સ
51) તાજેતરમાં લંડન ખાતે આયોજિત બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડ્સ -2023માં કયા ખેલાડીને શ્રેષ્ઠ ફિફા મેન્સ પ્લેયરનો એવોર્ડ મળ્યો ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
52) સ્વચ્છ સર્વેક્ષણ -2024ની થીમ શું રાખવામા આવી છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
53) તાજેતરમાં કઈ સ્ટાર્ટઅપ કંપનીને માણસના મગજમાં ચિપ ઇમ્પ્લાન્ટ કરવામાં સફળતા મળી છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
54) તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં મલકાનગિરિ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
55) તાજેતરમાં રજૂ થયેલ આર્થિક સમીક્ષા કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
56) શ્રી તેજસ મધુસૂદન પટેલની કયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદાન બદલ પદ્મભૂષણ 2024 એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
57) ભારતમાં કયું રાજ્ય ઓલિમ્પિક પાર્ક બાંધવાનું આયોજન કરી રહ્યું છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
58) ઓકટોબર 2023માં પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલું અમૃતકાળ વિઝન 2047... (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
59) ભારતની પંચામૃત પ્રતિજ્ઞા સંબંધિતઃ……. (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
60) 'ગોડ ઓફ કેઓસ”…… (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
61) જુલાઈ 2024માં પાંચ મેચની T20I સિરીઝ માટે કયો દેશ ભારતની યજમાની કરશે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
62) સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.) એ 2024ના વર્ષને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
63) જાન્યુઆરી 2024માં ભારતીય નૌકાદળના કયા યુદ્ધજહાજે ઈરાની ધ્વજધારી માછીમારીના જહાજને બચાવ્યું હતું? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
64) ભારતીય કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T)એ કયા દેશમાં સૌર શક્તિ (સોલાર પાવર) પ્લાન્ટ સ્થાપવાનો પ્રોજેક્ટ મેળવ્યો? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
65) હાલમાં કયો દેશ G20ના પ્રમુખપદે છે? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
66) હાલમાં નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
67) બેડ લોનની વસૂલાતમાં બેન્કોને સુવિધા આપવા માટે નીચેનામાંથી કયો કાયદો ખાસ શરૂ કરવામાં આવેલ છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
68) રિઝર્વ બેન્ક (RBI) જે વ્યાજ દરે વ્યાપારી બેન્કોને લોન આપે તેને શું કહેવાય છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
69) સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા ગુજરાતનાં વર્ષ 2024-25ના બજેટમાં કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
70) સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો 2023 સંદર્ભે સ્વચ્છ ગંગા ટાઉન્સ કેટેગરીમાં ટોચનું સ્થાન કયા શહેરે મેળવ્યું છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
71) તાજેતરમાં સુભાષચંદ્ર બોઝ આપત્તિ વ્યવસ્થાપન પુરસ્કાર 2024 કઈ સંસ્થાને એનાયત કરાયો? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
72) તાજેતરમાં કયા રાજ્યના હટ્ટી સમુદાયને અનુસુચિત જનજાતિનો દરજ્જો મળ્યો છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
73) વર્ષ 2024માં નીચેનામાંથી કયા આયુર્વેદાચાર્યને મેડીસીન ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
74) તાજેતરમાં DRDO દ્વારા કઈ સ્વદેશી એસોલ્ટ રાઈફલ લોન્ચ કરવામાં આવી હતી? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
75) તાજેતરમાં PM વિશ્વકર્મા યોજના લાગુ કરનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
76) ભારતની ડિફેન્સ શિલ્ડ સિસ્ટમમાં વાપરવામાં આવેલી રડાર સિસ્ટમનું નામ શું છે? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
77) અમેરિકના ફૂડ એન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન એ ચિકનગુનિયા માટે વિશ્વની પ્રથમ વેક્સિનને મંજૂરી આપી છે તે વેક્સિનનું નામ શું છે ? (GPSC : Advt no: 70/2023-24 : Dt.28/03/2024)
78) ડેમોગ્રાફિક ટ્રેપ શબ્દનો ઉપયોગ, વસ્તીવિદો કયા સંજોગોનું વર્ણન કરવા કરે છે? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. સબ રીપ્લેસમેન્ટ રેટ, પ્રજનન દર (Sub replacement lever, fertility rate)
2. ઉચ્ચ પ્રજનન દર
3. મૃત્યુદરમાં ઘટાડો
4. મૃત્યુદરમાં વધારો
79) ચક્રવાત માટે નામ પસંદ કરતી વખતે, દેશોએ કેટલાક નિયમો પાળવાના હોય છે. તે માટે મુખ્યત્વે કયા સૂચનો છે ? (GPSC : Advt no: 03/2020-21 : Dt.22/02/2024)
1. નામ ધાર્મિક માન્યતા અને સંસ્કૃતિ માટે તટસ્થ હોવું જોઈએ.
2. નામની મહત્તમ લંબાઈ પાંચ અક્ષરની હોવી જોઈએ.
3. નામ નવું હોવું જોઈએ અને પુરાવર્તન થવું ન જોઈએ.
Comments (0)