GPSC કરન્ટ અફેર્સ
101) અર્ધવાહક (Semiconductor) રચના (design) ઉત્પાદન (manufacturing) તથા તકનીકી વિકાસ માટે ભારતને વૈશ્વિક હબ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ઉદ્યોગ અને ઉદ્યોગ સંગઠનોની ભાગીદારીથી ‘SemiconIndia 2023”નું આયોજન ખાતે કરવામાં આવ્યું હતું. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
102) 69મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2023 ખાતે કઈ ફિલ્મે શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ પુરસ્કાર જીત્યો ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
103) તાજેતરમાં 7મી ભારત-ફ્રાન્સ જોઇન્ટ મિલીટરી કવાયત 'એક્સ-શક્તિ' 2024 ક્યાં યોજાઈ હતી? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
104) ગુજરાત વિશ્વકોશ દ્વારા વીર નર્મદ સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2024 કોને એનાયત કરાયો? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
105) ભારતના 'મિશન ઈશાન” (Mission ISHAN) નો ઉદ્દેશ શું છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
106) નીચેના પૈકી કયા દેશે વિદેશ મંત્રાલય માટે વિકટોરિયા શી નામના AI જનરેટેડ પ્રવકતા રજૂ કર્યા છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
107) આસામના ગુવાહાટીમાં કામાખ્યા દેવી મંદિરમાં ચોમાસામાં કયો વાર્ષિક મેળો યોજાય છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
108) બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025નું આયોજન કયાં કરાશે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
109) GST એપેલેટ ટ્રિબ્યુનલ (GSTAT)ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે? (GPSC : Advt no: 45,48/2023-24 : Dt.04/08/2024)
110) 2024 સુધીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કેટલી મુદત માટે વિજય મેળવ્યો છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
111) ભારતની બહાર કયા દેશમાં પ્રથમ વખત અમૂલનું તાજું દૂધ ઉપલબ્ધ થશે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
112) “ઓપરેશન ઈન્દ્રાવતી” ……………………… (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
113) “એક્સસાઈઝ લેમિટી-2024" એ ભારત અને બીજા કયા દેશ વચ્ચે 10 દિવસની સંયુક્ત સૈન્ય કવાયત છે? (GPSC : Advt no: 11,54,55/2023-24 : Dt.21/07/2024)
114) ગ્રાન્ડમાસ્ટર (Grandmaster)ના ખિતાબ (title) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. ગ્રાન્ડમાસ્ટર સર્વોત્તમ ખિતાબ અથવા દરજ્જો છે જે ચેસના ખેલાડી પ્રાપ્ત કરી શકે છે.
2. ગ્રાન્ડમાસ્ટર ખિતાબ ગ્લોબલ એસોસીએશન ઓફ ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સ (Global Association of International Sports Federations) (GAISF)દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો?
3. છેતરપીંડી જેવા ગુનામાં કસુરવાર પૂરવાર થયેલ કોઈ ખેલાડીનો ગ્રાન્ડમાસ્ટર ખિતાબ છીનવી લેવામાં આવેલ હોય તેવા સંજોગો સિવાય ખેલાડીને આપવામાં આવેલ ગ્રાન્ડમાસ્ટર ખિતાબ આજીવન માન્ય રહે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
115) નીચેના પૈકી કયા દેશો, BRICSમાં સમાવિષ્ટ છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
116) હાલમાં ભારત, કયા યુરોપીયન દેશ સાથે મુક્ત વ્યાપાર સમજૂતી (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) (FTA) ની વાટાઘાટો કરી રહ્યું છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
117) 15-16 સપ્ટેમ્બર 2022 દરમ્યાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)નું 22મું વાર્ષિક શિખર સંમેલન ................ ખાતે યોજાયું હતું. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
118) 2023 બિન-જોડાણવાદી ચળવળ શિખર સંમેલન (The 2023 Non-Aligned Movement Summit)નું યજમાન .......... બનશે (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
119) ક્રુઝ મિસાઈલનું નામ 'બ્રહ્મોસ' ભારત અને રશિયાની કઈ બે નદીઓનું પ્રતિનિધિત્વ કરે છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
120) "Common but Differentiated Responsibilities" (CBDR) એ એક સિધ્ધાંત જે .................... નાં United Nations Framework Convention on Climate Change (UNFCCC)માં ઔપચારિક કરવામાં આવ્યો હતો. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
121) પુષ્પ કમલ દહાલ (Pushpa Kamal Dahal) “પ્રચંડ' તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
122) વીર ગાર્ડીયન 2023 કવાયત ભારત અને ………………..વચ્ચેની પ્રથમ દ્વિપક્ષીય હવાઈ કવાયત છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
123) ભારતીય મૂળના નેતા લીઓ વરડકર (Leo Varadkar) તાજેતરમાં …………… ના પ્રધાનમંત્રી તરીકે પુનઃ ચૂંટાયા છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
124) કયો દેશ 2023 મહિલાઓની FIFA વર્લ્ડકપનો યજમાન દેશ છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
125) ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ભારતીય મહિલા ફેન્સર કોણ છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
126) કતાર FIFA 2022 પછી કયા પ્રખ્યાત ફૂટબોલ ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
127) FIFA વર્લ્ડ કપ 2022માં ફ્રાન્સે …………………. ને હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
128) ભારતીય ઓલિમ્પિક સંગઠનના સૌ પ્રથમ મહિલા પ્રમુખ કોણ છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
129) સતત પાંચ FIFA વર્લ્ડકપ રમનાર સૌ પ્રથમ વ્યક્તિ કોણ બન્યો છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
130) કતાર વર્લ્ડકપ 2022નો સત્તાવાર માસકોટ (Mascot) નું નામ શું છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
131) કતાર ખાતે FIFA વર્લ્ડકપ 2022ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
132) 2024 પેરિસ ઓલિમ્પિક માસકોટ (Mascot) તરીકે શેની પસંદગી થઈ છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
133) 2021-22 દરમ્યાન ભારતે UNSCના અસ્થાયી સદસ્ય તરીકે …………… મુદત માટે સેવા આપી છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
134) ભારતની ‘Look East' નીતિને માં અપગ્રેડ (ઊંચી કક્ષાની) કરવામાં આવી છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
135) ઈન્ડો પેસિફિક સૂચિતાર્થ……………………….. દર્શાવે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
136) …………………. ના યોગદાનની નોંધ લેવા દર વર્ષે 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
137) ઓપરેશન ગંગા ………….. માટે શરૂ કરવામાં આવ્યું. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
138) ગ્લાસગો (Glasgow) શિખર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંચામૃત તરીકે વ્યક્ત કરેલી જળવાયુ પરિવર્તન વાટાઘાટો માટે ભારતની પ્રતિબદ્ધતાના સંદર્ભમાં નીચેના પૈકી ક્યા વિધાન સાચા છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
(I) ભારત 2030 સુધીમાં તેની બિન-અશ્મિગત ઊર્જા ક્ષમતામાં 500 GW સુધી પહોંચી જશે.
(II) ભારત 2030 સુધીમાં તેની ઊર્જાની 50% જરૂરીયાતો પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત (renewable energy)માંથી પૂર્ણ કરશે.
(III) ભારત 2030 સુધીમાં તેની અર્થ વ્યવસ્થામાં કાર્બન પ્રમાણ ઘટાડીને 45% થી ઓછું કરશે.
(IV) ભારત 2070 સુધીમાં નેટ ઝીરો (Net Zero) લક્ષ્યાંક હાંસલ કરશે.
139) Indo-US 2 + 2 મંત્રી સંવાદનો ઉદ્દેશ ............ છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
140) The Quadrilateral Security Dialogue (QUAD) કયા દેશો વચ્ચે અનૌપચારિક વ્યૂહાત્મક સંવાદ છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
141) AUKUS નું પૂરૂ નામ ............. છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
142) ડોમ્મારાજુ ગુકેશ (Dommaraju Gukesh) કઈ રમત સાથે સંકળાયેલા છે? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
143) માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલ 'પાંચપ્રાણ”માં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
144) Novak Djokovic (નોવાક જોકોવીક) કે જેણે સતત ચાર વિમ્બલ્ડન ખિતાબ (2018, 2019, 2021 અને 2022) જીત્યા તે ……….. દેશનો છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
145) ઉત્તર પ્રદેશના શ્રી રાધેશ્યામ ખેમકાને .............. ના ક્ષેત્રમાં મરણોત્તર પદ્મ વિભૂષણ (2022) એનાયત કરવામાં આવ્યો. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
146) ડીઝીટલ સેવા સેતુ સુવિધા પહોંચાડવા ગુજરાત સરકારની પહેલ છે. (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
I. તાલુકા / જિલ્લા કેન્દ્રોએ નાગરિકોએ જવું પડે તેવી આવશ્યકતાને ઓછી કરીને ગ્રામ્ય સ્તરે નાગરિક કેન્દ્રીત સેવાઓ.
II. નાગરિકોની જરૂરીયાતોને પરિપૂર્ણ કરવા રાજ્યમાં 8000 ઈગ્રામ કેન્દ્રોની સ્થાપના કરી.
III. VCES (Village Computer Entrepreneurs) (ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો) દ્વારા રોજગારીનું નિર્માણ
Comments (0)