GPSC કરન્ટ અફેર્સ
1) સાંપ્રતમાં સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બનેલી અદિતિ ગોપીચંદ સ્વામી કઈ રમત સાથે સંકળાયેલી છે ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
2) કપૂરી ઠાકુર જેમને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ 2024 મળ્યો તેઓ ............ (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
3) બજેટ 2024 મુજબ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ......... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
4) કેરળના એર્નાકુલમ જિલ્લામાં જોવા મળતો લાઈમ રોગ નીચેનામાંથી શાની મારફતે થાય છે ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
5) પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી (National Institute Of Naturopathy)નું આગામી નવું પરિસર ક્યાં નામથી ઓળખાશે ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
6) 10મી વાઈબ્રન્ટ ગુજરાત 2024નો વિષય (થીમ)...... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
7) આ વર્ષે 25મી જાન્યુઆરીએ મનાવાયેલ ‘રાષ્ટ્રીય મતદાન દિવસ'નો વિષય(થીમ) ........... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
8) પ્રજાસત્તાક દિવસ 2024માં ગુજરાતની ઝાંખી (ટેબ્લો) દર્શાવવામાં આવી હતી ......... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
9) ફેબ્રુઆરી 2024માં ભારતે કયા બે દેશોમાં યુપીઆઈ (UPI) પેમેન્ટ સેવા શરૂ કરી ? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
10) નીચેનામાંથી કયા દેશોનું જૂથ ભારતીય સામાન્ય પાસપોર્ટધારકોને ઈ-વિઝા આપે છે? (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
11) દિલ્હીની “ઔરંગઝેબ લેન”નું નામ બદલીને તેને ભારતના કયા પૂર્વ રાષ્ટ્રપતિનું નામ આપવામાં આવેલ છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
12) ભારતના કયા આદરણીય ડૉક્ટરને રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ સમર્પિત છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
13) WEF ના એનર્જી ટ્રાન્ઝિશન ઈંડેક્સ (WEF Energy Transition Index)માં ભારત હાલમાં જાહેર થયેલ પરિણામોમાં કયા સ્થાન ઉપર છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
14) વૈશ્વિક સ્પર્ધાત્મકતા સૂચકાંક 2023 (Global Competitiveness Index 2023)માં ભારત કયા સ્થાન ઉપર હતુ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
15) હૉકી ઈન્ડિયા દ્વારા જુનિયર મહિલા રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ તરીખે કોની નિમણૂંક કરવામાં આવી છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
16) હાલમાં ઉત્તર પ્રદેશમાંથી કેટલી વસ્તુઓને જ્યોગ્રાફીકલ ઈન્ડીકેશન (Geographical Indication) મળેલ છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
17) ભારતને સ્પેશિયલ ઑલિમ્પિક 2023 (Special Olympics 2023) કેટલા મેડલ મળેલ છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
18) ધ હેમિસ ફેસ્ટિવલ (The Hemis Festival) કયા દેવતાની જન્મજયંતિના સન્માનમાં ઉજવવામાં આવે છે ? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
19) યુનાઈટેડ નેશન્સ ઓફીસ ફોર આઉટર સ્પેસ અફેર્સ (United Nations Office for Outer Space Affairs) ડાયરેક્ટર તરીખે કોની નિયુક્તિ કરવામાં આવેલી છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
20) વિક્ટર 6000 (Victor 6000) જેણે ટાયટન સબમર્સિબલનો બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો તે કયા દેશમાં વિકસાવવામાં આવેલ હતો? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
21) વિશ્વના સૌથી મોટા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ-2023ની કયા સંસ્કરણ (edition)ની શરૂઆત થયેલ છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
22) પોતાના ઘરેલુ દેવાનુ (Domestic Debt)નું પુનર્ગઠન કરવા કયા દેશે તેની બેંકો, નાણાકીય ક્ષેત્રને પાંચ દિવસ સુધી બંધ રાખેલ છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
23) એયરપોર્ટ મુસાફરો માટે “BRL પલ્સ એપ” (BRL Pulse App) કયા એયરપોર્ટ દ્વારા શરૂ કરેલ છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
24) નવમી ICC મહિલા T20 વર્લ્ડકપ 2024 કયા દેશમાં યોજાનાર છે ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
25) વિશ્વમાં કઈ કંપની CNG સંચાલિત બાઈક લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
26) કઈ સંસ્થા દ્વારા “નેનો યુરિયા પ્લસ”નું ઉત્પાદન કરવામાં આવનાર છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
27) રેમ્પેજ (Rampage) કયા પ્રકારની મિસાઈલ છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
28) સને 2024 માં ભારતમાં પ્લાસ્ટિકનો કેટલો ગેરવ્યવસ્થાપિત કચરો (Mismanaged Plastic Waste) પેદા થવાની શક્યતા છે ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
29) મધ્ય પ્રદેશની કેટલી નવી સાઈટને 'વર્લ્ડ હેરીટેજ સાઈટ' (WHS) ની સૂચીત યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવેલી છે ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
30) 34મો સેંગ ખિહલાંગ ફેસ્ટિવલ (Seng Khihlang Festival) હાલમાં કયા રાજ્યમાં આયોજીત થયેલ હતો ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
31) બ્રહ્માંડનો અભ્યાસ કરવા માટે PRATUSH પ્રોજેક્ટના ભાગરૂપે કયું સાધન વિકસાવવામાં આવી રહેલ છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
32) 2025 ના BWF વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કયા દેશમાં થનાર છે ? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024)
33) સેમીકંડક્ટર અને ડિસ્પ્લે બનાવવા માટેનું ભારતનું પહેલું સેમીકંડક્ટર ઔદ્યોગિક એકમ ક્યાં શરૂ થનાર છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
34) એસ.એમ. કૃષ્ણાને કયા ક્ષેત્ર માટે પદ્મ વિભૂષણ, 2023 થી સમ્માનિત કરવામાં આવેલ છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
35) UNESCO/ગિલર્મો કૈનો પ્રેસ સ્વતંત્રતા પુરસ્કાર, 2023 થી નીચેના પૈકી કોને સમ્માનિત કરવામાં આવેલ છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
36) “એશિયાઈ ખોખો ચેમ્પિયનશીપ, 2023” પુરૂષ તથા મહિલા વર્ગનો ખિતાબ કોણે જીતેલ છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
37) પ્રતિસ્પર્ધાત્મક સૂચકાંક (Competitiveness Ranking) 2023 માં પ્રથમ ક્રમાંક પર કયા દેશનો સમાવેશ થયેલ છે ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
38) 23 વખત “ગ્રાન્ડ સ્લેમ મેન્સ સિંગલ્સ ટાઈટલ' જીતવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
39) જૂન 2023 માં જલ શક્તિ મંત્રાલય દ્વારા પ્રસ્તુત ચોથા રાષ્ટ્રીય જલ પુરસ્કારોમાં કયા રાજ્યને શ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર આપવામાં આવ્યો હતો ? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
40) પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવાના અવસરે સ્મરણોત્સવ કાર્યક્રમનું આયોજન એપ્રિલ, 2023 માં કયા સ્થળે કરવામાં આવેલ હતું? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
41) 100 ટકા “રેલ વિદ્યુતીકરણ” પૂર્ણ કરનાર ભારતનું પહેલું રાજ્ય કોણ બનેલ છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
42) તાજેતરમાં કયા દેશે બુલાવા બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
43) ‘સ્ટેટસ રિપોર્ટ ઓફ સ્નો લેપર્ડ ઈન ઈન્ડિયા' મુજબ ભારતમાં હિમ દીપડાની વસ્તી કયા રાજયમાં સૌથી વધારે છે (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
44) 75 મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કર્તવ્યપથ પર પ્રદર્શિત કયા રાજ્યના ટેબ્લોને પ્રથમ ક્રમાંક મળ્યો હતો? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
45) તાજેતરમાં કચ્છની કઈ પરંપરાગત કાપડ હસ્તકલાને GI ટેગ મળ્યું છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
46) કઈ કંપની જૂન 2024માં વિશ્વની પ્રથમ CNG સંચાલિત મોટર સાયકલ લોન્ચ કરવા તૈયાર છે? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
47) તાજેતરમાં યોજાઇ ગયેલ “ગગન સ્ટ્રાઈક - II” સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? (GPSC : Advt no.53,56,66/202324 : Dt.13/06/2024)
1. આ કવાયત અપાચે અને ALH-WSI હેલિકોપ્ટર, નિશસ્ત્ર એરિયલ વાહનોને એકીકૃત કરવા માટે હતી
2. ભારતીય સેના અને વાયુસેના ની સંયુક્ત કવાયત હરિયાણામાં સમાપન થઈ.
Comments (0)