26 થી 31 ઓગસ્ટ- 2025 નું કરંટ અફેર્સ
13) લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન 13 ઓગસ્ટ, 2025 પછી ………. મહિના માટે લંબાવવા માટે મંજૂરી આપી છે?
14) મેંગ્લોરની વિદ્યાર્થીઓએ સતત.........કલાક સુધી ભારત નાટયમ પ્રદર્શન સાથે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
16) WEFના એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ (ETI) 2025 વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1 આ રિપોર્ટ વર્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દ્વારા બહાર પડવામાં આવ્યો છે.
2 ભારતે 2024માં 63 ક્રમ પરથી નીચે ઊતરીને 2025માં 71મો ક્રમ મેળવ્યો છે.
3. આ રિપોર્ટમાં દેશોને 46 જેટલા સૂચકાંકોના આધારે સ્કોર આપવામાં આવે છે, જેમને 0થી 100ના સ્કેલ પર મૂકવામાં આવે છે.
4 શૂન્ય (0) દરેક સૂચકાંક ઉપર સર્વોચ્ચ વૈશ્વિક પર્ફોર્મન્સ સૂચવે છે.
17) સાહિત્ય અકાદમી યુવા અને બાળ સાહિત્ય પુરસ્કાર 2025 વિશે નીચેના વિધાનો ચકાસો.
1. ગુજરાતી ભાષામાં સાહિત્ય અકાદમી યુવા સાહિત્ય પુરસ્કાર મયૂર ખાવડુને તેમના નરસિંહ ટેકરી (નિબંધ) માટે એનાયત કરવામાં આવશે.
2. ગુજરાતી ભાષામાં સાહિત્ય અકાદમી બાલ સાહિત્ય પુરસ્કાર કીર્તિદા બ્રાહ્મભટ્ટને રિચાક (કવિતા) માટે એનાયત કરવામાં આવશે.
18) ELU ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2025 વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ ઇન્ડેક્સમાં સામેલ 173 શહેરનો સરેરાશ લિવેબિલિટી સ્કોર 100માંથી 76.1 છે.
2. IUમાં વિશ્વનાં 173 શહેરોને ક્રમાંકિત કરવામાં આવ્યાં છે.
૩. નવી દિલ્હી અને મુંબઈનો ક્રમ અનુક્રમે 120 અને 121 છે.
19) હંગર હોટસ્પોટ્સ: જૂન ટુ ઓક્ટોબર, 2025 આઉટલૂક રિપોર્ટ વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ રિપોર્ટ UN ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) દ્વારા જાહેર કરવામાં આવે છે.
2. આ રિપોર્ટ મુજબ વર્ષ 2025માં 13 દેશો અને પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધે તેવી સંભાવના છે.
3. આ રિપોર્ટ વર્ષમાં બે વખત પ્રકાશિત કરવામાં આવે છે.
20) “અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ” માટે નીચેનાં વિધાનો ચકાસો..
1 જમીનના ધોવાણ અને રણમાં રૂપાંતરસની સમસ્યાને રોકવા માટે સમગ્ર દેશમાં ગ્રીન કોરિડોર બનાવવા MoEF & CCના વિઝનના ભાગ રૂપે આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
2. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય અરવલ્લી પર્વતમાળાના 700 કિમીના વિસ્તારમાં સળંગ ગ્રીન બેલ્ટ (5 કિમી બફર કોરિયા) બનાવવાનો છે.
3. 4 રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો (ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી)માં આ પ્રોજેક્ટ ફેલાયેલી છે.
4 શરૂઆતમાં, આ પ્રોજેક્ટ હેઠળ 200 જળાશથી પુનર્જીવિત કરવામાં આવશે.
22) એન્વિસ્ટેટ્સ ઇન્ડિયા 2025 રિપોર્ટ વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. 2023-24માં ઉષ્મા ઊર્જા ઉત્પાદન 7,92,053 GWh અને રિન્યૂએબલ એનર્જી (RE) સ્ત્રોતોમાંથી વીજળીનું ઉત્પાદન 2,25,835 GWh નોંધાયુ છે.
2. 2023-24માં આંતરિક જળમાં 61.36 લાખ ટન માછલીનું ઉત્પાદન થયું હતું.
3. 2001માં વાર્ષિક સરેરાશ તાપમાન 25.05 સેલ્સિયસ હતું તે વધીને 2024માં 25.74°C થયુ છે.
4 વૈશ્વિક સ્તરે દરિયાઈ પ્રાણીસૃષ્ટિની 2,47,605 પ્રજાતિઓ છે. જ્યારે ભારતમાં 20,613 પ્રજાતિઓ જોવા મળે છે.
Comments (0)