ચર્ચા
1) હંગર હોટસ્પોટ્સ: જૂન ટુ ઓક્ટોબર, 2025 આઉટલૂક રિપોર્ટ વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. આ રિપોર્ટ UN ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) દ્વારા જાહેર કરવામાં આવે છે.
2. આ રિપોર્ટ મુજબ વર્ષ 2025માં 13 દેશો અને પ્રદેશોમાં ભૂખમરાની સ્થિતિ વધે તેવી સંભાવના છે.
3. આ રિપોર્ટ વર્ષમાં બે વખત પ્રકાશિત કરવામાં આવે છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)