11 થી 15 સપ્ટેમ્બર 2026 નું કરંટ અફેર્સ

1) 2027 FIFA વિમેન્સ વર્લ્ડ કપ કયા દેશમાં યોજાશે ?

Answer Is: (B) બ્રાઝિલ

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) GOBARdhan યોજના અંગે નીચેનાં વિધાનો ચકાસો :

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં કચરામાંથી સ્વચ્છ ઊર્જા (Waste to Wealth) ઉત્પન્ન કરી બાયોગેસ ક્ષેત્રે ક્રાંતિ લાવવાનો છે.
આ યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બાબતોનું કેન્દ્રીય મંત્રાલય હેઠળ કાર્યરત રહેશે.
આ યોજના હેઠળ નવા (Greenfield) અને વિસ્તરણ પામતા (Brownfield) પ્રોજેક્ટ્સ માટે ક્ષમતા દીઠ ₹ 2 કરોડ પ્રતિ TPD સુધીની મૂડીગત સહાય (સબસિડી) આપવામાં આવશે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (D) માત્ર 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) RBI દ્વારા જાહેર કરાયેલ NBFCsના ‘અપર લેયર’ (NBFC-UL) અને વર્ગીકરણ અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો :

વર્ષ 2026-27 માટે RBI એ એકંદરે 17 NBFCsનો ‘અપર લેયર’માં સમાવેશ કર્યો છે. NBFC-ULની ઓળખ માટે નક્કી કરવામાં આવેલી એસેટ સાઇઝની ટોચમર્યાદાની દર 2 વર્ષે સમીક્ષા કરવામાં આવે છે. આ ક્ષેત્રનું નિયમન ‘સ્કેલ બેઝ્ડ રેગ્યુલેશન’ (SBR) માળખા હેઠળ કરવામાં આવે છે. ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (C) માત્ર 1 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) ‘ભારતના પ્રથમ 14D વર્ચ્યુઅલ ઝૂ અને સફારી’ પ્રોજેક્ટના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

તેનું ઉદ્ઘાટન ઇન્દોરના ‘કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલય’ ખાતે કરવામાં આવ્યું છે.
તેને 8,000 ચોરસ ફૂટના વિસ્તારમાં અંદાજિત ₹ 4.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે.
આ સુવિધામાં 14D થિયેટર અને 360-ડિગ્રી ડિજિટલ જંગલ સફારીનો સમાવેશ થાય છે, જેમાં અદ્ભુત વિઝ્યુઅલ્સને ફિઝિકલ સેન્સરી ઇફેક્ટ્સની સાથે જોડવામાં આવ્યા છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) ભારતના સૌપ્રથમ સ્વદેશી 5 કિલો-ન્યૂટન (5 kN) ‘એર-બ્રીધિંગ રોટેટિંગ ડિટોનેશન એન્જિન’ (RDE)નું સફળ પરીક્ષણ કયા સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવ્યું છે ?

Answer Is: (C) ડી-પ્રપલ્સ એરોસ્પેસ

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) પેરિસ ખાતે યોજાયેલ ‘ઇસ્પોર્ટ્સ વર્લ્ડ કપ ચેસ 2026’નું ટાઇટલ સતત બીજી વાર કોણે જીત્યું છે ?

Answer Is: (C) મેગ્નસ કાર્લસન

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)’ અંગે નીચેનામાંથી કયું વિધાન અસત્ય (ખોટું) છે ?

Answer Is: (B) આ યોજના માટેનું નોડલ મંત્રાલય ‘કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય’ છે.

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) ‘ઇન્ડિયા-USN EOD એક્સસાઇઝ 2026’ કયા બે દેશોની નૌસેના વચ્ચેનો સંયુક્ત યુદ્ધાભ્યાસ છે ?

Answer Is: (B) ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (US)

Explanation:

No answer description available for this question. Let us discuss.

11) બંગાળની ખાડી ઉપર ‘ઓઝોનના અસામાન્ય સ્તરની શોધ’ અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

વૈજ્ઞાનિકો દ્વારા બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં, જમીનથી લગભગ 21થી 23 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું ઉચ્ચ સાંદ્રતા ધરાવતું સ્તર શોધવામાં આવ્યું છે.
આ સંશોધન એશિયન સમર મોન્સૂન એન્ટિસાયક્લોન ‘ફેઝ-I NetRAD-ASMA’ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું હતું.
ઓઝોનમાં જોવા મળેલા આ અસામાન્ય વધારા પાછળનું મુખ્ય કારણ દરિયાઈ સપાટી પર થતું ઔદ્યોગિક પ્રદૂષણ છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) ઓઝોન (O3) વાયુના સંદર્ભમાં નીચેનામાંથી કયું/ક્યાં વિધાન યોગ્ય છે ?

પૃથ્વીની સપાટીથી લગભગ 10થી 50 કિમીની ઊંચાઈ પર કુદરતી રીતે સ્ટ્રેટોસ્ફિયર (સમતાપમંડળ)માં ઓઝોન વાયુનું નિર્માણ થાય છે, જે હાનિકારક પારજાંબલી (UV) કિરણોને શોષી લે છે. જમીનસ્તરે જોવા મળતો ઓઝોન એક ‘પ્રદૂષક વાયુ’ છે, જે ખેતીના પાક તથા વનસ્પતિને ગંભીર નુકસાન પહોંચાડે છે. સાચો વિકલ્પ પસંદ કરો :

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) દર વર્ષે ‘વર્લ્ડ હ્યુમેનિટેરિયન ડે’ ક્યારે ઉજવવામાં આવે છે અને વર્ષ 2026 માટે તેની થીમ શું રાખવામાં આવી છે ?

Answer Is: (A) 19 ઓગસ્ટ; ‘ઓનરિંગ ફોલન હ્યુમેનિટેરિયન્સ એન્ડ કોલિંગ ફોર ગ્રેટર પ્રોટેક્શન ઓફ હેલ્થ કેર’

Explanation:

No answer description available for this question. Let us discuss.

16) કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (MoCI) દ્વારા જાહેર કરાયેલા એપ્રિલ–જુલાઈ, 2026ના ભારતના વેપાર આંકડા અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

આ સમયગાળા દરમિયાન ભારતની કુલ વ્યાપાર ખાધ (Trade Balance) 49.43 અબજ US ડોલર રહી છે.
મૂલ્યમાં ફેરફારના સંદર્ભમાં, ભારતની નિકાસના ટોચના બે દેશો સિંગાપોર અને ચીન છે.
મૂલ્યમાં ફેરફારના સંદર્ભમાં, ભારત માટે આયાતનો સૌથી મોટો સ્ત્રોત રશિયા રહ્યો છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) ‘રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2025’ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

આ પુરસ્કારોની જાહેરાત યુવા અને રમતગમત બાબતોના કેન્દ્રીય મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
વર્ષ 2025 માટે દેશનો સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર ‘મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ’ કોઈ પણ ખેલાડીને આપવામાં આવ્યો નથી.
આ વર્ષે કુલ 17 ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવશે, જેમાં જાણીતા ચેસ ખેલાડી વિદિત ગુજરાતી અને દિવ્યા દેશમુખનો પણ સમાવેશ થાય છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2025ના વિજેતાઓ અને તેમની રમત અંગે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી છે ?

ધર્મેન્દ્રસિંહ યાદવ – બોક્સિંગ (દ્રોણાચાર્ય એવોર્ડ-લાઇફટાઇમ)
ટ્રીસા જોલી – બેડમિન્ટન (અર્જુન એવોર્ડ)
રાજકુમાર પાલ – હોકી (અર્જુન એવોર્ડ)
રુદ્રાંશ ખંડેલવાલ – પેરા-શૂટિંગ (અર્જુન એવોર્ડ)
સાચો વિકલ્પ પસંદ કરો :

Answer Is: (D) 1, 2, 3 અને 4

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ ‘ઘરેલુ PNG કનેક્શન પ્રોત્સાહન યોજના’ ક્યારથી અમલમાં આવી ?

Answer Is: (C) 1 સપ્ટેમ્બર, 2026

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) એશિયાની સૌથી જૂની ફૂટબોલ સ્પર્ધા ‘ડ્યુરન્ડ કપ’ની 135મી આવૃત્તિ (વર્ષ 2026)નું ટાઇટલ કઈ ટીમે જીત્યું છે ?

Answer Is: (D) ઈસ્ટ બંગાલ ફૂટબોલ ક્લબ (FC)

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) જયપુર ખાતે યોજાયેલ સ્પર્ધામાં ‘મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026’નો ખિતાબ કોણે જીત્યો છે ?

Answer Is: (C) ક્રિઝિયા લિઝ મેજો

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) ‘ઘરેલુ PNG કનેકશન પ્રોત્સાહન યોજના’ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓ દ્વારા અનબિલ્ડ કનેક્શનને (જ્યાં પાઇપલાઇન પહોંચી હોય પરંતુ કનેક્શન શરૂ ન થયું હોય) સક્રિય કનેક્શનમાં ફેરવવાનો અને નવા વિસ્તારોમાં PNG નેટવર્ક વિસ્તારવાનો છે.
આ યોજના હેઠળ, પ્રોત્સાહનરૂપે CGD કંપનીઓને દરેક નવા સક્રિય કનેક્શન દીઠ વધારાના 200 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) સસ્તા APM ગેસની ફાળવણી કરવામાં આવશે.
સાચો વિકલ્પ પસંદ કરો :

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) લાલ કિલ્લા પરથી 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

લાલ કિલ્લા પર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના 8 દાયકાના ઇતિહાસમાં પહેલીવાર આર્મી બેન્ડ દ્વારા રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્” વગાડવામાં આવ્યું.
VIP કલ્ચરને દૂર કરવા અને જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવા, આ વર્ષે બેઠક વ્યવસ્થા (Enclosures)ને ભારતનાં 25 પ્રખ્યાત સરોવરોનાં નામ (જેમ કે ભીમતાલ, ચિલકા વગેરે) આપવામાં આવ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ વિકસિત ભારત 2047 માટે રજૂ કરેલી ‘શક્તિ કી સપ્તધારા’ (SAPTA Dhara) વ્યુહરચનામાં ‘કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ’નો સમાવેશ થતો નથી.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) રાષ્ટ્રધ્વજ લહેરાવવાની પ્રક્રિયા સંદર્ભે નીચેનાં વિધાનો તપાસો :

સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ)ના રોજ દેશના વડા પ્રધાન દ્વારા ધ્વજને નીચેથી દોરી વડે ખેંચીને થાંભલાની ટોચ પર લઈ જઈને લહેરાવવામાં આવે છે, જેને ‘ધ્વજારોહણ’ (Flag Hoisting) કહેવાય છે.
પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી)ના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્વારા થાંભલાની ટોચ પર પહેલેથી જ બાંધેલા ધ્વજને માત્ર દોરીથી ખેંચીને લહેરાવવામાં આવે છે, જેને ‘ધ્વજ ફરકાવવો’ (Flag Unfurling) કહે છે.
સાચો વિકલ્પ પસંદ કરો :

Answer Is: (C) 1 અને 2 બંને

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up