ચર્ચા
1) ‘રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2025’ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
આ પુરસ્કારોની જાહેરાત યુવા અને રમતગમત બાબતોના કેન્દ્રીય મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
વર્ષ 2025 માટે દેશનો સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર ‘મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ’ કોઈ પણ ખેલાડીને આપવામાં આવ્યો નથી.
આ વર્ષે કુલ 17 ખેલાડીઓને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવશે, જેમાં જાણીતા ચેસ ખેલાડી વિદિત ગુજરાતી અને દિવ્યા દેશમુખનો પણ સમાવેશ થાય છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)