ચર્ચા
1) બંગાળની ખાડી ઉપર ‘ઓઝોનના અસામાન્ય સ્તરની શોધ’ અંગે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
વૈજ્ઞાનિકો દ્વારા બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં, જમીનથી લગભગ 21થી 23 કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું ઉચ્ચ સાંદ્રતા ધરાવતું સ્તર શોધવામાં આવ્યું છે.
આ સંશોધન એશિયન સમર મોન્સૂન એન્ટિસાયક્લોન ‘ફેઝ-I NetRAD-ASMA’ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું હતું.
ઓઝોનમાં જોવા મળેલા આ અસામાન્ય વધારા પાછળનું મુખ્ય કારણ દરિયાઈ સપાટી પર થતું ઔદ્યોગિક પ્રદૂષણ છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)