ચર્ચા
1) Rbi દ્વારા જાહેર કરાયેલ nbfcsના ‘અપર લેયર’ (nbfc-ul) અને વર્ગીકરણ અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો :
વર્ષ 2026-27 માટે RBI એ એકંદરે 17 NBFCsનો ‘અપર લેયર’માં સમાવેશ કર્યો છે. NBFC-ULની ઓળખ માટે નક્કી કરવામાં આવેલી એસેટ સાઇઝની ટોચમર્યાદાની દર 2 વર્ષે સમીક્ષા કરવામાં આવે છે. આ ક્ષેત્રનું નિયમન ‘સ્કેલ બેઝ્ડ રેગ્યુલેશન’ (SBR) માળખા હેઠળ કરવામાં આવે છે. ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)