06 થી 10 સપ્ટેમ્બર 2026 નું કરંટ અફેર્સ

1) કોરિયા માસ્ટર્સ 2026માં વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીતીને આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી કોણ બન્યા છે ?

Answer Is: (C) અસ્મિતા ચાલિહા

Explanation:

No answer description available for this question. Let us discuss.

2) વર્ષ 2026ના ‘ફીલ્ડ્સ મેડલ’ સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

આ મેડલ ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયન (IMU) દ્વારા એનાયત કરવામાં આવે છે.
હોંગ વાંગ આ મેડલ જીતનાર ઇતિહાસના માત્ર ત્રીજા મહિલા બન્યાં છે.
આ પુરસ્કાર માત્ર એવા ગણિતશાસ્ત્રીઓને આપવામાં આવે છે જેમની ઉંમર 50 વર્ષ કરતાં ઓછી હોય.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

3) ભારતની સૌપ્રથમ સરકાર સમર્થિત પ્રોટેક્શન એન્ડ ઇન્ડેમ્નિટી (P&I) વીમા પ્રોડક્ટ અને BMIP સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

આ વીમા પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ (DFS), કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી છે.
આ પ્રોડક્ટ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL) દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આ વીમા પ્રોડક્ટનો મુખ્ય ઉદ્દેશ જહાજના માલિકો અને ચાર્ટરર્સ (જહાજ ભાડે રાખનારા) વ્યક્તિગત નુકસાન સામે રક્ષણ આપવાનો છે.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

4) ભારતનું સૌપ્રથમ ઇકો-એજ્યુકેશનલ હબ ‘પ્રકૃતિ જ્ઞાન ધામ’ ક્યાં વિકસાવવામાં આવ્યું છે ?

Answer Is: (B) લખનૌ (ઉત્તર પ્રદેશ)

Explanation:

No answer description available for this question. Let us discuss.

5) પિલર-3 ડિસ્ક્લોઝર નિયમો અને ડેટા જાળવણી અંગે નીચેનામાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

પિલર-3નો મુખ્ય ઉદ્દેશ બેંકિંગ સેક્ટરમાં પારદર્શિતા વધારવાનો અને માર્કેટ ડિસિપ્લિન જાળવવાનો છે.
બેંકોએ પિલર-3ના રિપોર્ટ્સ પોતાની વેબસાઇટ પર સાચવવાનો સમયગાળો 10 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કર્યો છે.
જાહેર ક્ષેત્રની (સરકારી) બેંકોના CEOના મહેનતાણાં અંગેની માહિતી જાહેર કરવામાંથી તેમને મુક્તિ આપવામાં આવી છે.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

6) PM-KISAN યોજનાના વિસ્તરણ અને નાણાકીય જોગવાઈ સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

કેન્દ્રીય કેબિનેટે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)’ યોજનાને વધુ 5 વર્ષ (વર્ષ 2026-27થી વર્ષ 2030-31) માટે લંબાવવાની મંજૂરી આપી છે.
આ યોજના માટે સરકાર દ્વારા કુલ ₹ 3,15,614 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
આ યોજના એક રાજ્ય ક્ષેત્રની (State Sector) યોજના છે.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

7) પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ત્રિમાસિક બુલેટિન (એપ્રિલ-જૂન, 2026)ના ડેટા સંદર્ભે ક્યાં વિધાનો સાચાં છે ?

15 વર્ષ અને તેથી મોટી વયના લોકો માટે દેશનો એકંદર બેરોજગારીનો દર 5.4% નોંધાયો હતો.
શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર (6.7%) ગ્રામીણ વિસ્તારો (4.8%) કરતાં વધુ નોંધાયો હતો.
સ્ત્રીઓનો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (LFPR) ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તારો કરતાં વધુ હતો.

Answer Is: (D) માત્ર 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

8) બનાસકાંઠાના ડીસા ખાતે બનનાર રણ-થીમ આધારિત નાઇટ સફારી અને ઝૂઓલોજિકલ પાર્ક સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ખાતે એશિયાના પ્રથમ રણ-થીમ આધારિત ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારી અને ઝૂઓલોજિકલ પાર્ક નિર્માણને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)ની મંજૂરી મળી ગઈ છે.
આ પ્રોજેક્ટ ગુજરાત વન વિભાગ દ્વારા લગભગ 103 હેક્ટર વિસ્તારમાં અને આશરે ₹ 542 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.
આ પ્રાણી સંગ્રહાલયમાં લગભગ 83 પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરતા 2700 સ્થાનિક અને વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ રહેશે.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (D) 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

9) પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના (PM-SSY) સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :

આ યોજનાનું નોડલ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી (MNRE) છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વધારાની જમીન સંપાદન કર્યા વિના, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હાલનાં જળાશયો પર 5,000 મેગાવૉટ (MW)ની નવી ફ્લોટિંગ સોલાર ક્ષમતા વિકસાવવાનો છે.
આ યોજના અંતર્ગત ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે મોટા પ્રમાણમાં નવી જમીનનું સંપાદન કરવું અનિવાર્ય છે.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

10) ‘EVEREST’ રૉકેટ એન્જિન સંદર્ભે નીચેનાં વિધાનો પર વિચાર કરો.

આ એન્જિન બેંગલુરુ સ્થિત દીપ-ટેક એરોસ્પેસ સ્ટાર્ટઅપ ‘એસ્ટ્રોબેગ્સ સ્પેસ ટેક્નોલોજીસ’ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ એન્જિનમાં ઇંધણ તરીકે લિક્વિડ ઓક્સિજન (LOX) અને પ્રવાહી મિથેનનો ઉપયોગ કરવામાં આવે છે. આ એન્જિન સિંગલ-યુઝ (Single-use) મિશનો માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

12) NABL દ્વારા શરૂ કરાયેલી ભારતની પ્રથમ ‘મોબાઇલ ફૂડ ટેસ્ટિંગ લેબ’ એક્રેડિટેશન યોજના કયા પ્રોગ્રામ હેઠળ લોન્ચ કરવામાં આવી છે ?

Answer Is: (B) ઇન્ટિગ્રેટેડ એસેસમેન્ટ પ્રોગ્રામ

Explanation:

No answer description available for this question. Let us discuss.

13) ભારતની પ્રથમ 100% સ્વદેશી AK-203 અસૉલ્ટ રાઇફલને કયું નામ આપવામાં આવ્યું છે ?

Answer Is: (A) શેર

Explanation:

No answer description available for this question. Let us discuss.

14) ભારત અને મલેશિયા વચ્ચેની દ્વિવાર્ષિક હવાઈ યુદ્ધાભ્યાસ ‘એક્સસાઇઝ ઉદાર શક્તિ 2026’ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?

Answer Is: (B) સુબાંગ એર બેઝ, સિલાંગોર, મલેશિયા

Explanation:

No answer description available for this question. Let us discuss.

15) ‘સમુદ્ર મંથન’ - નેશનલ ઓફશોર એક્સપ્લોરેશન (NOE) યોજના સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો :

તે કેન્દ્ર પુરસ્કૃત યોજના (Centrally Sponsored Scheme) છે અને તેનો સમયગાળો નાણાકીય વર્ષ 2030-31 સુધીનો છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ભારતના દરિયાઈ વિસ્તારમાંથી ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના સંશોધનને પ્રોત્સાહન આપી ઊર્જા આયાત પર નિર્ભરતા ઘટાડવાનો છે.
તેના અંતર્ગત દેશના હાઇડ્રોકાર્બન રિઝર્વને વર્તમાન 1600 MMTOEથી વધારીને 2200 MMTOE સુધી લઈ જવાનું લક્ષ્ય છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (B) માત્ર 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

17) ગુજરાત માટે નવી રચાયેલી રાજ્યસ્તરીય નિષ્ણાત મૂલ્યાંકન સમિતિ (SEAC)ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

Answer Is: (B) દેવાંગ મહિપતલાલ ઠાકર

Explanation:

No answer description available for this question. Let us discuss.

18) ક્લાઉડેડ લેપર્ડ કન્ઝર્વેશન એક્શન પ્લાન (CAP) સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો :

આ પ્લાન નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (SCNBWL)ની 91મી બેઠક દરમિયાન લોન્ચ કરવામાં આવ્યો હતો.
આ પ્લાન ભારત સરકાર, ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી (GEF) અને યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના સહયોગથી તૈયાર કરાયો છે.
તેના સંરક્ષણને વધુ મજબૂત કરવા માટે તેને ‘ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ વાઇલ્ડલાઇફ હેબિટેટ્સ’ (IDWH) યોજના હેઠળની સ્પીસીઝ રિકવરી પ્રોગ્રામમાં સમાવવામાં આવ્યો છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (D) માત્ર 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

19) ભારતના પ્રથમ ‘14D વર્ચ્યુઅલ ઝૂ અને સફારી’નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

Answer Is: (B) કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલય, ઇન્દોર

Explanation:

No answer description available for this question. Let us discuss.

20) ‘એક્સસાઇઝ મૈત્રી-15’ (Exercise Maitree-15) એ ભારત અને કયા દેશ વચ્ચેનો દ્વિપક્ષીય લશ્કરી યુદ્ધાભ્યાસ છે ?

Answer Is: (C) થાઇલેન્ડ

Explanation:

No answer description available for this question. Let us discuss.

21) RBIની 62મી MPC બેઠક અને નીતિગત દરો (Policy Rates) સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો :

MPCની આ બેઠકના અધ્યક્ષ RBI ગવર્નર સંજય મલ્હોત્રા હતા.
કેશ રિઝર્વ રેશિયો (CRR) 3.00% અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો (SLR) 18.00% નક્કી કરવામાં આવ્યો છે.
રિવર્સ રેપો રેટ (RRR) 5.00% અને બેંક રેટ (BR) 5.25% રાખવામાં આવ્યા છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (A) માત્ર 1 અને 2

Explanation:

No answer description available for this question. Let us discuss.

22) અર્બન કો-ઓપરેટિવ બેંક્સ (UCBs) માટે જાહેર કરાયેલ ‘ઓન-ટેપ લાયસન્સિંગ’ (On-Tap Licensing) અંગે નીચેનાં વિધાનો ચકાસો :

ઓન-ટેપ લાયસન્સિંગ એટલે પાત્રતા ધરાવતી સંસ્થાઓ વર્ષના કોઈ પણ સમયે બેંકિંગ લાયસન્સ માટે અરજી કરી શકે છે.
અરજી કરતી સંસ્થા ઓછામાં ઓછા 10 વર્ષથી કાર્યરત હોવી જોઈએ અને તેની નેટવર્થ ઓછામાં ઓછી ₹ 300 કરોડ હોવી જોઈએ.
બેંકનો CRAR 12% કે તેથી વધુ અને નેટ NPAs 3%થી ઓછી હોવી જોઈએ તથા કોઈ પણ સભ્ય પાસે 5%થી વધુ શેરહોલ્ડિંગ ન હોવું જોઈએ.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (D) માત્ર 1, 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

23) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારતની પ્રથમ આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બ્લી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનો શિલાન્યાસ ક્યાં કર્યો ?

Answer Is: (B) તારલુવાડા,વિશાખાપટ્ટનમ

Explanation:

No answer description available for this question. Let us discuss.

24) કંમ્પેસ્ડ બાયોગેસ (CBG) અને તેની ઉત્પાદન પ્રક્રિયા અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો :

CBGનું ઉત્પાદન ખેતીનો કચરો, પશુઓનું છાણ અને મ્યુનિસિપલ કચરાના ‘એરોબિક ડાઇજેશન’ (ઓક્સિજનની હાજરી) દ્વારા થાય છે.
તેમાં મિથેનનું પ્રમાણ વધુ હોય છે અને તેનું કેલોરિફિક મૂલ્ય CNG જેટલું જ હોય છે.
વાહનો અને ઉદ્યોગોમાં અશ્મિભૂત ઇંધણના વિકલ્પ તરીકે તેનો સીધો ઉપયોગ કરી શકાય છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?

Answer Is: (B) માત્ર 2 અને 3

Explanation:

No answer description available for this question. Let us discuss.

25) ફૂડ સબસિડી માટે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC)નો ઉપયોગ શરૂ કરનાર પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશો કયા બન્યા છે ?

Answer Is: (C) ચંડીગઢ અને દાદરા-નગર हवेલી

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up