ચર્ચા
1) કંમ્પેસ્ડ બાયોગેસ (cbg) અને તેની ઉત્પાદન પ્રક્રિયા અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો :
CBGનું ઉત્પાદન ખેતીનો કચરો, પશુઓનું છાણ અને મ્યુનિસિપલ કચરાના ‘એરોબિક ડાઇજેશન’ (ઓક્સિજનની હાજરી) દ્વારા થાય છે.
તેમાં મિથેનનું પ્રમાણ વધુ હોય છે અને તેનું કેલોરિફિક મૂલ્ય CNG જેટલું જ હોય છે.
વાહનો અને ઉદ્યોગોમાં અશ્મિભૂત ઇંધણના વિકલ્પ તરીકે તેનો સીધો ઉપયોગ કરી શકાય છે.
ઉપરોક્ત પૈકી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)