ચર્ચા
1) પિલર-3 ડિસ્ક્લોઝર નિયમો અને ડેટા જાળવણી અંગે નીચેનામાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
પિલર-3નો મુખ્ય ઉદ્દેશ બેંકિંગ સેક્ટરમાં પારદર્શિતા વધારવાનો અને માર્કેટ ડિસિપ્લિન જાળવવાનો છે.
બેંકોએ પિલર-3ના રિપોર્ટ્સ પોતાની વેબસાઇટ પર સાચવવાનો સમયગાળો 10 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કર્યો છે.
જાહેર ક્ષેત્રની (સરકારી) બેંકોના CEOના મહેનતાણાં અંગેની માહિતી જાહેર કરવામાંથી તેમને મુક્તિ આપવામાં આવી છે.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)