ચર્ચા
1) બનાસકાંઠાના ડીસા ખાતે બનનાર રણ-થીમ આધારિત નાઇટ સફારી અને ઝૂઓલોજિકલ પાર્ક સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો :
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ખાતે એશિયાના પ્રથમ રણ-થીમ આધારિત ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારી અને ઝૂઓલોજિકલ પાર્ક નિર્માણને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)ની મંજૂરી મળી ગઈ છે.
આ પ્રોજેક્ટ ગુજરાત વન વિભાગ દ્વારા લગભગ 103 હેક્ટર વિસ્તારમાં અને આશરે ₹ 542 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.
આ પ્રાણી સંગ્રહાલયમાં લગભગ 83 પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરતા 2700 સ્થાનિક અને વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ રહેશે.
ઉપરોક્તમાંથી ક્યાં વિધાન/વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)