01 થી 05 સપ્ટેમ્બર- 2025 નું કરંટ અફેર્સ
2) ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2025 વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1.ભારતનો ક્રમ ગયા વર્ષથી સુધરીને 131 થયો છે.
2 વૈશ્વિક જેન્ડર ગેપ વર્ષ 2024માં 68.4% પર હતો, જે સુધરીને 2025 માં 68.8% છે.
3. 0.926 સ્કોર સાથે સતત 16મા વર્ષે આઇસલેન્ડ સૂચકાંકમાં ટોચ પર રહ્યું છે.
4) ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. USBRL 272 કિમી લાંબો વ્યૂહાત્મક રેલવે પ્રોજેક્ટ છે, જેનું કામ 1997માં શરૂ થયું હતું અને 2025માં પૂરું થયું હતું.
2. આ પ્રોજેક્ટમાં 119 કિમી લાંબી 36 ટનલ અને 943 પુલ સામેલ છે.
3. “અંજી બ્રિજ" અને "ચિનાબ બ્રિજ” આ પ્રોજેક્ટનો ભાગ છે.
10) સેપરેટ ટ્રેડિંગ ઑફ રજિસ્ટર્ડ ઇન્ટરેસ્ટ એન્ડ પ્રિન્સિપલ ઓફ સિક્યુરિટીઝ (STRIPS) વિશે નીચેનાં વિધાનો ચકાસો.
1. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ સ્ટેટ-ગવર્મેન્ટ સિક્યુરિટીઝ (SOS) STRIPSને મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.
2. STIUPને એપ્રિલ, 2010થી કેન્દ્ર સરકારની પાત્ર સિક્યુરિટીઝમાં મંજૂરી આપવામાં આવી છે.
3. G-Secs, STIONS સ્ટેટટ્યુટરી લોક્વીડીટી રેશિયો (SLR) માટે પાત્ર હોય છે.
12) ”INS નિસ્તાર” સંદર્ભે યોગ્ય વિધાનો તાપસો.
1 હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (HSL) દ્વારા આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ્ ખાતે ઇન્ડિયન નેવલ શિપ (INS) નિસ્તાર ભારતીય નૌસેના (IN)ને સોંપવામાં આવ્યું.
2. સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવેલું છે.
3. 'નિસ્તાર' શબ્દ હિંદીમાંથી ઉદ્ભવ્યો છે.
14) સમગ્ર ભારતમાં આદિવાસી વિધાર્થીઓનાં શિક્ષણ અને વ્યક્તિગત વિકાસ બંનેને સુધારવા શરૂ કરાયેલ TALASH સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો,
1. NESTS અને UNICEFએ આદિવાસી યુવાનોના વિકાસ માટે TALASH કાર્યક્રમ શરૂ કર્યો.
2. TALASHનું પૂરું નામ ટ્રાઇબલ એપ્ટિટ્યુડ, લાઇફ સ્કિલ્સ એન્ડ સેલ્ફ-એસ્ટિમ હબ છે.
૩. નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ (NESTS) અને યુનિસેફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું,
18) નીચે આપેલાં વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. સ્પેનના સેવિલ્લેમાં ફાઇનાન્સિંગ ફોર ડેવલપમેન્ટ (FFD4) વિષય પર ચોથી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ.
2 આ કોન્ફરન્સનું આયોજન ન્યૂયોર્કસ્થિત યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ (UN-DESA) દ્વારા દર 10 વર્ષે એક વખત કરવામાં આવે છે.
આ કૉન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ એસ.જયશંકર દ્વારા દ્વારા કરવામાં આવ્યું હતું.
19) 17મી BRICS સમિટ 2025 સંદર્ભે નીચે પૈકી સાચા વિધાનો ધ્યાને લો.
આ સમિટ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાઈ હતી.
થીમ : “સ્ટ્રેન્થેનિંગ ગ્લોબલ સાઉથ કો-ઓપરેશન ફોર અ મોર ઇન્ફ્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ગવર્નન્સ”.
સમિટમાં રિયો ડી જાનેરો ડિક્લેરેશન અપનાવવામાં આવ્યું હતું.
22) ઈ-ટ્રક ઇન્સેન્ટિવ યોજના સંદર્ભે સાચા વિધાનો ચકાસો.
1. ભારતમાં પહેલીવાર ઈ-ટ્રક ઇન્સેન્ટિવ યોજના લોન્ચ કરવામાં આવી.
2. PM ઈ-DRIVE પહેલ હેઠળ ઇલેક્ટ્રિક ટ્રક (ઈ-ટ્રક)ને નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડવા આ યોજના લોન્ચ કરવામાં આવી છે.
3. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઈ-ટ્રકના ઉપયોગને સમર્થન પૂરું પાડવું તથા સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે.
25) તાજેતરમાં કેબિનેટે એમલોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ (ELI) યોજનાને મંજૂરી આપી તે સંદર્ભે નીચેનાં યોગ્ય વિધાનો ચકાસો.
કેન્દ્રીય બજેટ 2024-25માં ELU યોજનાની જાહેરાત ₹ 2 લાખ કરોડની કુલ બજેટ ફાળવણી સાથે પ્રધાનમંત્રીની 5 યોજનાના પેકેજના ભાગરૂપે કરવામાં આવી હતી.
ઉદ્દેશ રોજગારીના સર્જનને ઉત્તેજન, રોજગારીમાં વધારો કરવાનો અને ખાસ કરીને વિનિર્માણસહિત તમામ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષામાં વધારો કરવાનો.
Comments (0)